સંતરામપુર : ગોધર પશ્ચિમ ગામે પોલીસ પટેલ શ્રી ના અધ્યક્ષ સ્થાને રુડીગત ગ્રામ સભા નુ આયોજન કરાયેલ..
મહિસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા મા આવેલ ગોધર પશ્ચિમ ગામે પોલીસ પટેલ શ્રી છત્રાભાઈ સુરમાભાઈ ગોરી ના અધ્યક્ષ સ્થાને રુડીગત ગ્રામ સભા નુ આયોજન કરાયેલ..
આ રુડીગત ગ્રામ સભા મા મુખ્ય મહેમાન તરીકે શ્રી સોમાભાઈ સળુભાઈ તાવીયાડ તેમજ શ્રી રૂમાલભાઈ કાળુભાઈ બારીયા હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભા ના કાર્યક્રમ મા કમિટી સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભા મા આદિવાસી લોકોને પડતી તકલીફો , આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત
જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે
તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની
તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામા આવી..