પંચમહાલ : ગોધરા નગરપાલિકા ના નાગરિકો ને પાલિકા નુ તંત્ર સુવિધા આપવામા નાકામયાબ..
ગોધરા નગર પાલીકા ના પશ્ચિમ વિસ્તાર માં ઠેર ઠેર કચરાના ઢગલા અને ઉકરડાઓ થી મચ્છરો વધી રહ્યા છે..
ગોધરા નગર પાલીકા ના કાર્યશ્રેત્ર મા વસવાટ કરતા લોકો ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગોમાં સપડાઈ રહ્યા છે..
ગોધરા નગરપાલિકા જનતા પાસે ટેક્સ તો વસુલેજ છે..
પરંતુ તે ટેક્સ ના બદલામા ગોધરા નગરપાલિકા નાગરિકો કો સુવિધા આપવામા નિષ્ફળ અને નાકામયાબ રહી છે..
શું આ હેવાલ પછી તંત્ર જાગશે ખરું..? કે પછી
કહેતા ભી દિવાના ઓર સુનતા બી દિવાના…
જેવી નિતી નિયમ અપનાવાશે..તે આવનાર સમયજ બતાવશે…
🌹ઈસ્માઈલ ચાનકી,
ગોધરા-પંચમહાલ