થરા ખાતે પૂર્વ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે
કાંકરેજ ના થરા ખાતે પૂર્વ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે….
15-કાંકરેજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના ધારા સભ્યશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા
આજે પંડિત દીનદયાળ નગરપાલિકા હોલ વાળીનાથ મંદિરની બાજુમાં , થરા
૧૫ કાંકરેજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકરો ,
હોદેદારો , વ્હાલા મતદાર ભાઈઓ – બહેનો અને પત્રકાર મિત્રોને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ…..
તારીખ 10.12.2022 શનિવાર સમય : ૦૩:૦૦ બપોર વાગે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે…