થરા ખાતે યોજાયેલ કોંગ્રેસ પક્ષ ગઈ કાલ ની મિટિંગમાં થી ખિસ્સા કાતરું નો આતંક જોવા મળ્યો.

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે યોજાયેલ કોંગ્રેસ પક્ષ ગઈ કાલ ની મિટિંગમાં થી ખિસ્સા કાતરું નો આતંક જોવા મળ્યો.

આઠ થી વધુ લોકોની રોકડ રકમ રૂપિયા એક લાખ થી વધુ રકમ સેરવી લીધી .

કાંકરેજના વહેપારી મથક થરા ખાતે ગઈ કાલની કાગ્રેસની જાહેર સભા માં બનેલ ઘટના માં બે શંકાસ્પદ ને થરા પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

કાર્યક્ર્મ માં લોકો પાણી પીવા માટે અને જમવા માટે ગયા હતા….

ત્યારે વધુ લોકોની ભીડ વચ્ચે ખિસ્સા માંથી રોકડ રકમ સેરવી લીધી.

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ની ઘટના સામે આવી.થરા પીએસઆઈ જાડેજા એ વધુ તપાસ હાથ ધરી.

ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા..કેટલા લોકો ના પૈસા ચોરાયા

(૧) પોપટભાઈ પંચાલ. ઓઢા.૩૨૫૦૦

(૨) રમેશજી ભવનજી .થરા.૨૨૫૦૦

(૩) રાઠોડ અદેસિંગ મુડેઠા .૧૪ ૫૦૦

(૪) જોરાજી ઠાકોર ઓઢા ૫,૦૦૦

(૫) વદનજી સરપંચ ચેખલા.૫૦૦૦

(૬) બાબુજી રવજી મોડલા .૩૭૦૦૦

(૭) હેમચંદજી માસ્તર.૮૫૦૦

(૮) પ્રતાપજી શિક્ષક નાથપૂરા.૩૦૦૦

એમ કુલ મળીને રોકડ રકમ રૂપિયા એક લાખ અથ્યાવિસ હજાર રૂપિયા ની ખિસ્સા માં થી રકમ સેરવી લીધી હોવાનું ભોગ બનેલા લોકો એ મીડિયા ને જણાવ્યું હતું..?

ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે પોલીસ દ્વારા રકમ પરત આપવામા સફળતા મળે છે કે નહિ…

🌹અહેવાલ-રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp