મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું

મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું
પ્રતીકાત્મક તસવીર:મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું

 

તમામ બેઠકો પર મતદારની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે 2017 ની ચૂંટણીમાં જિલ્લાની ત્રણ બેઠકોનું સરેરાશ મતદાન 65.50 ટકા થયું હતું

2022 ની ચૂંટણીમાં વર્ષ 2017 ની ચૂંટણી કરતા ૧૧.૨૪ ટકા ઘટાડો થયો છે

 

બાલાસિનોર બેઠક ૨૦૨૨

મતદાન 49. 79

કુલ મતદાર 288257

મતદાન કર્યું 143523

2017

મતદાન 65.15

કુલ મતદાર 258779

મતદાન કર્યું 168602

 

મતદાન ઘટવાના કારણો:

ભાજપના કાર્યકરોમાં ટિકિટ ન મળવાની નારાજગીથી વોટીંગ પર અસર પડી છે

સાથે ભાજપ કોંગ્રેસ અને આપ ઉમેદવાર ઓબીસી હોવાથી પણ મતદારોની અસમંજસ લઈને મતદાન ઓછું થયુ

 

પરિણામ પર અસર

બેઠક કોંગ્રેસનો ગઢ છે

પરંતુ આપના ઉમેદવારે કોંગ્રેસના મત મા ધુતૃમારી છે

જેથી બેઠક પર હાર જીત ન નજીવી રહેવાની શક્યતાઓ છે

કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખશે

લુણાવાડા બેઠક 2022

મતદાન 60.06

કુલ મતદાર 288180

મતદાન કર્યું.173080

2017

મતદાન 65.85

કુલ મતદાર.260663

મતદાન કર્યું.171634

 

મતદાન ઘટવાના કારણો:

બેઠક પર ભાજપ સામે ભાજપ હોવાથી મતદાર મુંજાયા હતા

ભાજપ કાર્યકરોની નારાજગી અને લગ્ન સિઝનના કારણે મતદાર માં બહુ જ ઘટાડો જોવા મળી રહ્યો છે

 

પરિણામ પર અસર:

 

બેઠક પર અપક્ષ ઉમેદવારનો પ્રચાર ભાજપ કાર્યકર કરતા ભાજપને નુકસાન થયું છે

આમ ભાજપ અને અપક્ષ ની લડાઈ જીતનો લાડુ કોંગ્રેસને પણ મળી શકે છેઃ

સંતરામપુર બેઠક 2022

મતદાન 52.00

કુલ મતદાર..238500

મતદાન કર્યું..124020

2017

મતદાન 65. 49

કુલ મતદાર 208541

મતદાન કર્યું 136583

 

મતદાન ઘટવાના કારણો

બેઠક પર જાતિના દાખલાને લઈને મતદારોમાં ભારે રોષ હતો

તેમજ રોજગારી માટે બહાર ગયેલા મતદારને લીધે મતદારમાં ઘટાડો થયો છે

 

પરિણામ પર અસર

બેઠક આદિવાસી મતદારો આ ચૂંટણીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા છે

કડાણા તાલુકાના મતદારોનો ઝૂકા અપક્ષ તરફ વધુ હતો

જેથી બેઠક પર ભાજપની જીતના ચઢાણ કઠિન બનશે

 

રિપોર્ટર પિંકલ બારીયા અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp