કોરોના કાળમાં આણંદ આરોગ્ય વિભાગ દ્વારા ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ની બુમ
કૌભાંડમાં કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ ન્યાયિક તપાસ કરવા માંગણી
ત્રણ વર્ષ પૂર્વ કોરોનાકાળ દરમિયાન દર્દીઓના સારવાર પ્રજા હોસ્પિટલના ચક્કર કાપતી હતી
બીજી બાજુ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ તથા તંત્ર ઉભી થયેલ પાંચ પરિસ્થિતિનો તગડો મલાઈ વહીવટ ખેલમાં રક્ત હોવાની આશંકા સમગ્ર મામલે કરવામાં આવેલ
જાગૃત નાગરિક ની આરટીઆઈ ના જવાબ ધરસફોટ થવા પામ્યું ન જાણવા મળેલ છે
પ્રાપ્ત વિગત અનુસાર ત્રણ વર્ષ પૂર્વ કોરોના કાળા દરમિયાન એક તરફ પીડિત દર્દીઓના પરિવાર હોસ્પિટલમાં સારવાર અર્થે પ્રયાસ હાથ ધરી રહ્યા હતા
બીજી તરફ તંત્ર માટે મલાઈ વહીવટના ખેલ ઉભા કરવાનું માધ્યમ કોરોના બનવા પામ્યો હોય
તેમ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ તથા તંત્ર દ્વારા વિવિધ મેડિકલ સાધન દવાની ખરીદી કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આસન કા શહેરના જાગૃત નાગરિક ભાવિન પ્રજાપતિ દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી
જેમાં પહેલા તબક્કે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં લુપાછુપીના ખેલ કરતા નાગરિક દ્વારા અપીલ કરવામાં આવતા
આરોગ્ય વિભાગ દ્વારા માંગવામાં આવેલ વિવિધ મેડિકલ ખરીદીની માહિતી ઉજાગર થઈ હતી
બે દાયકા પૂર્વ દિલ્હી ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમમાં થયેલ ખરીદીમાં
જે રીતે ભ્રષ્ટાચાર મલાઈ વહીવટના ખેલ રચાયા હતા
તેવા ખીલ કોરોના દરમિયાન થયેલ ખરીદીમાં થયા હોવાને આશંકા વ્યક્ત કરવામાં આવી છે
ત્યારે વડાપ્રધાન ભ્રષ્ટાચાર પર કાતર ફરી રહેલા દાવા કરતા હોય
પરંતુ અંતે દિવાળી તળે અંધારુંની સ્થિતિ સર્જાઈ હોય
ન્યાયિક તપ વાંસની માંગ ઉતવા પામી છે
કોરોના દરમિયાન રેમ ડેસીવર ઇન્જેક્શનના ખરીદ વેચાણમાં મોટાપાયે કાળો કારોબાર થયા ના આક્ષેપ કરવામાં આવ્યા હતા