EVM માં ખામીની ખોટી ફરિયાદ બદલ છ મહિનાની જેલ થઈ શકે
દિલ્હીમાં એમ સી ડી ની ચૂંટણી યોજાઈ રહી છે
અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે ચૂંટણી પંચ દ્વારા અહીં મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નો ઉપયોગ કરવામાં આવનાર છે
ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે એવીએમઓમાં ખામી અંગે ખોટી ફરિયાદ કરનારા અને કડક પગલાં લેવાની ચેતવણી આપી છે
કોર્ટે કહ્યું હતું કે નિયમ 49 એમએ હેઠળ ખોટી ફરિયાદ કરનારને છ મહિનાની જેલ તેમજ રૂપિયા 10000 નો દંડ કે બંને પ્રકારની સજા થઈ શકે છે
સુપ્રીમ કોર્ટેડ નિયમ 49 એમએ નીર ટાંકીને ફરિયાદીને ઇવીએમમાં ખામી અંગે ખોટી ફરિયાદ નહીં કરવા કડક ચેતવણી આપી હતી.
સર્વોચ્ચ અદાલતે નિયમ 49 એમએ ગેર બંધારણીય જાહેર કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી
ત્યારે લોકોને જૂઠી ફરિયાદ થી દૂર રહેવા કહ્યું હતું
આ કેસમાં અરજદાર રજૂઆત કરી હતી
કે નિયમ 49 એમએ અભિવ્યક્તિની આઝાદીના અધિકારનો ભંગ કરે છે
રિપોર્ટર પિંકલ બારીયા અમદાવાદ