ઘરના ભુવા અને ઘરના જાગરીયા ના ખેલને આશંકા પર આરટીઆઇ થતા મામલો ઘરમાંયો

પ્રતીકાત્મક તસવીર:ઘરના ભુવા અને ઘરના જાગરીયા ના ખેલને આશંકા પર આરટીઆઇ થતા મામલો ઘરમાંયો

ઘરના ભુવા અને ઘરના જાગરીયા ના ખેલને આશંકા પર આરટીઆઇ થતા મામલો ઘરમાંયો

પ્રતીકાત્મક તસવીર:ઘરના ભુવા અને ઘરના જાગરીયા ના ખેલને આશંકા પર આરટીઆઇ થતા મામલો ઘરમાંયો
પ્રતીકાત્મક તસવીર:ઘરના ભુવા અને ઘરના જાગરીયા ના ખેલને આશંકા પર આરટીઆઇ થતા મામલો ઘરમાંયો

 

 

રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ધારાસભ્ય તેમજ સાંસદને તેમના મતવિસ્તારમાં સુવિધા ઉભી કરવા અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે

પરંતુ સદર ગ્રાન્ટ ના વપરાતા સુવિધા કામ મળતી આવું ને આપી ઘરના ભુવા ઘરના જાગરીયા ના ખેલ રચાતા હોવાને

આસન કા પગલી રાજ્ય વિધાનસભા જંગના શંખનાદ વચ્ચે જાગૃત નાગરિક દ્વારા પંથકના ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટ અને તેના ઉપયોગ તથા

કામ ફાળવણી જેવા સવાલના જવાબ આરટીઆઇ દ્વારા મેળવવા માંગ કરવામાં આવતા ચૂંટણી ટાણે મામલો ઘરમાંયા પામ્યા નું જાણવા મળેલ છે

પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય વિધાનસભા જંગ નું શંખનાદ થઈ ચૂક્યો છે

તે સમયે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા મત ક્ષેત્રમાં પ્રજાલક્ષી સુવિધાઓ ઊભી કરવા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે

પરંતુ મોટાપાયે ગ્રાન્ટ ના સુવિધા મને ફાળવણી મળતી આવોને આપી ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર થી કરવામાં ઘરના ભુવા ધરના જાગરીયા ના ખેલના પગલે

જાગૃત નાગરિક ભાવિન પ્રજાપતિ દ્વારા ધારાસભ્ય તથા સાંસદને મળતી ગ્રાન્ટ તેમનો ઉપયોગ તથા કયા ધારા ધોરણથી કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે

જેવી માહિતી આરટીઆઇ હેઠળ ચૂંટણીના માહોલ વચ્ચે માંગવામાં આવતા મામલો ઘરમાં વાપામ્યા નું જાણવા મળેલો છે

અને ઉલ્લેખનીય છે કે ગત દશક દરમિયાન આણંદ પંથકના અંતરિયાળ ગામ મને તે સમયના રાજ્ય સભા મહિલા સાંસદો દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ દત્તક યોજના હેઠળ લેવામાં આવ્યા

બાદ મોટાપાયે ગ્રાન્ટમાં ગરબડ ગોટાળા અને એક જ સંસ્થાને બારોબાર ગ્રાન્ટ સુવિધા કામની ફાળવણી કરવામાં આવી હતી

જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર પૂજાકર થવા સાથે સ્થાનિક નેતાઓની સાંઢવાની બહાર આવવા પામી હતી.

પરંતુ બાદ ન્યાયાલય પહોંચવા તથા જવાબદાર અધિકારીઓની બદલી કરાવી રફેદ અફે કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા

તેમ વર્તમાન ધારાસભ્ય સાંસદને ગ્રાન્ટ વિકાસ કામ સુવિધા ના અંજના હેઠળ ઘરના ભુવા ઘરના જાગરીયા ના ખેલ ઉજાગર થવાની શક્યતા જોવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે

 

રિપોર્ટર: પિંકલ બારીયા અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp