શિહોરી સી.પી.આઈ. આર.બી.ગોહિલ ના વડપણ હેઠળ વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો ..

શિહોરી પી.એસ.આઈ.એ.કે.દેસાઈ ની ધાનેરા ખાતે હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ પટેલ બદલી દીયોદર થતા
વિદાય સ્મારમ અને નવા વરાયેલ શિહોરી પી.એસ. આઈ. બી.એસ. રાહજાદા નો યોજાયો સન્માન કાર્યક્રમ …
આ પ્રસંગે શિહોરી સી.પી.આઈ. આર.બી.ગોહિલ, પી.એસ.આઈ. ચૌધરી ભીલડી, થરા પી.એસ.આઈ જાડેજા,એ.કે.દેસાઈ શિહોરી નવા પી.એસ.આઈ. બી.એલ. રાહજાદા, હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ પટેલ,
શિહોરી પોલીસ સ્ટાફ દ્વારા વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો …. …
શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો,જિલ્લા અને તાલુકાના ડેલીગેટો,વિવિધ સમાજો ના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
જ્યારે વિદાય લેતા પી.એસ.આઈ,દેસાઈ તેમજ હરદાસભાઈ પટેલ હેડ કોન્સ્ટેબલ ની કામગીરી ની કદર કરી લોકોએ હાજરી આપી
તેના ઉપરથી લોકોએ તેમજ નવા વરાયેલ શિહોરી પી.એસ.આઈ રાહજાદાએ લોકોને અપીલ કરી હતી કે તમોએ દેસાઈ ને સાથ અને સહકાર આપ્યો
તેવો આપવા અપીલ કરી હતી.
તેમજ શિહોરી પોલીસે સુંદર રીતે વિદાય નું આયોજન કર્યું હતું…