માહિતી ખાતાની દાદા ગીરી,,, એક્રેડિશન કાર્ડ ની વાત વચ્ચે મૂકી દીધી અને સાપ્તાહિક અને અન્ય ન્યુઝ પેપરના લોકોનો કાંટો કાઢી નાખ્યો..!
રજીસ્ટર્ડ ન્યુઝ પેપર ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ન્યૂઝ પેપરના તંત્રીઓને આઈકાર્ડના બંને અને જે રીતે વ્યક્તિ માત્ર મીડિયાના માધ્યમ થકી કાર્યરત હોય
તેવા અંગત પોલીસમાં વ્યક્ત વ્યક્તિઓ આઈ કાર્ડ ઇસ્યુ કરવાના ફોર્મ લેવાય છે
અને આર એન આઈ દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારોના ફોર્મ પણ નથી સ્વીકારવામાં આવતા તેનું કારણ શું ્્્
યોગ્ય તપાસ નો વિષય???
માહિતી ખાતા દ્વારા સાપ્તાહિક પાકસિક મંથલી ન્યૂઝ પેપરના તંત્રી રિપોર્ટરને ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી જો ચૂંટણી કવરેજ માટે નાપાસ ઈશયુ થઈ શકતા હોય
તો તંત્રીના પાસ ઈશયુ કરવામાં માહિતી ખાતાના અધિકારીઓને શું પેટમાં દુખે છે તેમ તપાસનો વિષય?????
ચૂંટણી કવરેજ પાસે ઇસ્યુ કરવા બાબત જો માહિતી ખાતાના અધિકારીઓ આવી વહાલા દહાલની નીતિના કારણે આર એન આઈ દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારોને પડતી હાલાકી માટે જવાબદાર કોને ગણવા?
તે સમગ્ર ગુજરાતના પત્રકારોમાં ચર્ચાનો વિષય????
સમગ્ર ઘટનામાં મુખ્ય ચૂંટણી અધિકારી એટલે જિલ્લા કલેક્ટરશ્રીને મળતા તેઓ દ્વારા ચોક્કસ યોગ્ય નિર્ણય માહિતી ખાતા પાસે સાથે મળી કરીશું
પરંતુ સુવા માહિતી ખાતાના અધિકારીઓ જિલ્લા કલેક્ટરશ્રીને માર્ગદર્શન અપાશે
કે પછી ગોળ ગોળ પત્રકારોને ફેરવ્યો તેવી રીતે ફેરવીને ગોળ ગોળ જવાબ આપી દેશે તે તપાસનો વિષય?????
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા એક્રેડેશન કાર્ડના બહાને આર એન આઈ દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારોનું અપમાન કોના ઇશારે વડોદરા માહિતી ખાતાના અધિકારીઓ કરી રહ્યા છે
તે તપાસનો વિષય???? ગુજરાત સરકાર દ્વારા પત્રકાર મિત્રોને આપવામાં આવતા એક્રેડેશન કાર્ડ તંત્રી શ્રી દ્વારા લેવું તે ફરજિયાત નથી
છતાં પણ એક્રેડેશન કાર્ડના મુદ્દે પત્રકાર મિત્રોને હેરાનગતિ કરવાનું કારણ શું?
આજે બનેલ સમગ્ર ઘટના અંગે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી ને રજૂઆત કરી સમગ્ર ઘટનાથી માહિતગાર કરવામાં આવશે
અને જેમના થકી જવાબદાર સામે યોગ્ય પગલા ભરવા માંગ કરવામાં આવશે
વડોદરા અને આણંદમાં આવેલ માહિતી ખાતા દ્વારા વિધાનસભા ચૂંટણી કવરેજ માટેના પાસ આપવામાં વહાલા દહાલની નીતિ સદંતર ગેર બંધારણીય સાપ્તાહિક પષીક માસિક ન્યુઝ પેપરના તંત્રી ઓ પત્રકારોને હેરાનગતિ માટે જવાબદાર કોણ?????