મોરબીમા ભાજપના લુખ્ખાતત્વ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા પર પાછળથી ખુલ્લી જીપથી જીવલેણ હુમલો
હુમલા વખતે જોવા મળતી ભાજપનો ઝંડો લગાવેલ જીપ ભાજપ દ્વારા વોર્ડ નંબર ૪ માં પ્રચાર માટે વાપરવામા આવતી હતી
આપના ઉમેદવાર પંકજ રાણસરિયાના પ્રચારમા નીકળેલા કાફલાની ત્રણ ગાડીને નુકશાન
આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાર્યકરના કાફલા સાથે પ્રચારમા નીકળ્યા ત્યારે પાછળથી ખુલ્લી જીપ પુર ઝડપે આવી હોવાના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા.
આ હુમલા અંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દ્વારા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ હતી