અમરેલી – જાફરાબાદ ના બાબરકોટ કૉસ્ટલ બેલ્ટમાં સિંહનું ટોળું જોવા મળ્યું………
![અમરેલી - જાફરાબાદ ના બાબરકોટ કૉસ્ટલ બેલ્ટમાં સિંહનું ટોળું જોવા મળ્યું.........](http://cpnews24.in/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-1.51.20-PM.jpeg)
રાત્રિના શિકારની શોધમાં ૫ સિંહોએ મારી લટાર……..
બાબર કોટ ગામની શકભાજી માર્કેટમાં પહોચ્યા ૫ સિંહો……..
૫ સિંહો સીસીટીવીમાં થયા કેદ………
બાબરકોટમાં શાકભાજી માર્કેટમાં આંટા ફેરા કરતા ૫ સિંહોના સીસીટીવી થયા સોશીયલ મીડિયામાં વાયરલ………..