આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકામાં સીલ બંધ ઈંટોના ભઠ્ઠાવો પુનઃ ધમધમવા માંડ્યા

પ્રતીકાત્મક તસવીર:આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકામાં સીલ બંધ ઈંટોના ભઠ્ઠાવો પુનઃ ધમધમવા માંડ્યા

આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકામાં સીલ બંધ ઈંટોના ભઠ્ઠાવો પુનઃ ધમધમવા માંડ્યા

પ્રતીકાત્મક તસવીર:આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકામાં સીલ બંધ ઈંટોના ભઠ્ઠાવો પુનઃ ધમધમવા માંડ્યા
પ્રતીકાત્મક તસવીર:આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકામાં સીલ બંધ ઈંટોના ભઠ્ઠાવો પુનઃ ધમધમવા માંડ્યા

 

 

આંકલાવ અને બોરસદ તાલુકામાં ઈંટોના ભઠ્ઠાઓના માલિકો તમામ નીતિ નિયમોની ધોળીને પી ગયા

આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમ નજર કે પછી હપ્તા કાર્ડ પ્રજામાં ચર્ચા તો સવાલ

આ ઈંટોના ભઠ્ઠા ઓસીલ બંધ છે તો પુનઃ કેવી રીતે અને કોના ઇશારે ચાલી રહ્યા છે પ્રજામાં ચર્ચા તો સવાલ

આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકામાં ઈંટોના ભથ્થાઓ ધમ પોકાર ચાલી રહ્યા છે

આ ઈંટોના ભઠ્ઠાવવો પ્રદૂષણના ખૂબ વધારો કરી રહ્યા છે

અને નીતિ નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે

તેમ છતાં આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓ અને ઈંટોના ભઠ્ઠાઓ સામે કાનૂની પગલા ભરવાને બદલે છાવરતા હોવાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે

પ્રાપ્ત માહિતી તેમજ મળેલ ફરિયાદો અનુસાર આણંદ જિલ્લામાં આંકલાવ અને બોરસદ તાલુકામાં ઈંટોના ભઠ્ઠા વધમ ધમી રહ્યા છે

જે સીલ બંધ છે છતાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે

જે ઈંટોના ભઠ્ઠાઓથી પ્રદૂષણમાં બેશક વધારો થયો છે

અને આસપાસની ફળદ્રુપ જમીન બનાવી દીધી છે આ ઈંટોના ભઠ્ઠાઓના સંચાલકો તમામ નીતિ નિયમોને પોળીને ગયા હોય

તેમ ઊંચી ચીમનીઓ પણ રાખેલ નથી અને આ સીલ બંધાવો કાયદા ને તો ધોળીને પી ગયા છે

પરંતુ આજે શીલ બંધ હોવા છતાં પુનધામ પોકાર ચાલી રહ્યા છે

સવાલ એ થાય છે કે સીલ બંધ ઈંટોના ભઠ્ઠાઓમાં કામકાજ ફરીથી કેવી રીતે શરૂ થઈ ગયું

કામકાજ ચાલુ થઈ ગયું તો આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓની નજરમાં શા માટે આવતું નથી

કે પછી કોઈ સામાકીય નીતિ અપનાવીને તે આંખ આડા કાન તો નથી કરતું ને તેવા સવાલો પ્રજા માંથી ઉઠવા પામ્યા છે

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp