જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર

પ્રતીકાત્મક તસવીર:જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર

જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર

 

પ્રતીકાત્મક તસવીર:જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર
પ્રતીકાત્મક તસવીર:જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર

 

 

ભાલ તાબે ના સનેસ ગામ પાસેથી 11 દિવસ પૂર્વ વાહન ચેકિંગમાં રહેલી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમલી મહિલા કોલેજ અને કાળીયાબીડના બે સંતને 33 લોખંડના સળિયા ભરેલા બે ટ્રક સાથે ઝડપી લઇ

જીએસટીના બોગસ બિલ્ડીંગ ના ગોરખ ધંધામાં કૌભાંડનો પડદા પાસ કર્યો હતો.

પોલીસના પાંજરે પુરાયેલા બંને શંખે રિમાન્ડ દરમિયાન પોપટની જેમ એક પછી એક નામ ઓકવા મૂકવા માંડતા

આ કૌભાંડમાં છ શંખ ઉપરાંત ભાવનગર અને વડોદરા જીએસટી વિભાગના અધિકારીની પણ બહાર આવી છે

જે બંને જીએસટી અધિકારીને ઝડપી લઇ એલ.સી.બી.એ પાંચ દિવસના રિમાન્ડર મેળવ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લોપ સકોવોર્ડની ટીમે કોમ્બિંગ નાઈટ દરમિયાન

ભાવનગર અમદાવાદ હાઈવે પર નિરમાના પાટિયા પાસે સંનેશ ગામ નજીકથી 11 દિવસ પૂર્વે 33 ટન લોખંડના સળિયા ભરેલા બેઠકને રોકી ડ્રાઇવરો દ્વારા રજુ કરવામાં આવેલા

જીએસટી બિલ બોલસ હોવાની શંકાના આધારે જીએસટી વિભાગમાં ખાતરી કરવામાં આવતા

બીલો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે એલસીબીએ જીએસટીના બોગસ નો ધંધો કરતી

ગેંગના મૃગેશ ઉફે ભૂરો હસમુખભાઈ અઢિયા રહેવાસી 204 નવકાર રેસીડેન્સી બીજો માળ

મહિલા કોલેજ પાસે અને દેવાંશુ બીપીનભાઈ ગોહેલ રહેવાસી પ્લોટ નંબર સી 1835 વૃંદાવન પાર્ક પટેલ સોસાયટી કાળીયાબીડ ની ધરપકડ કરી

ભાલ પોલીસમાં આઈપીસી 406 420 465 467 468 471 110 બી 34 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

બંને તારીખ 11 11 ના રોજ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ હતા

જેમાં એલસીબી એ પોલીસના પાવરનો પરચો દેખાડતા વધુ ચાર વિક્રમ ઉઠે પોપટ મલય શાહ ધુરર્વિત માંગુકિયા અને દીપક મકોડીયા ની ધરપકડ કરી આગવી ડબે પૂછપરછ કરી હતી

જેમાં જીએસટીના કૌભાંડમાં ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ સ્કોડ ના ઓફિસર પ્રિતેશ દુધાત અને વડોદરા જીએસટી ના સુપ્રિટેન્ડન્ટ નીરજ મીણાના નામની ચકાવનારી સંડોવણી બહાર આવતા

આ બંને અધિકારીઓને એલસીબીએ દબોચી લઇ પૂછતા જ કરતા

બંને અધિકારીએ સરકારના તગડા પગાર ઉપરાંત બે નંબરની આવકની મલાઈ ખાવા સ્થળ તપાસ કર્યા વિના જ એસી ઓફિસમાં બેસી જીએસટી નંબર આપ્યા હોવાની કબુલાત આપી હતી

જેના આધારે બંને માલ ખાવ અધિકારીને આજે મંગળવારે સાંજે રિમાન્ડર ની માંગણી સાથે રજૂ કરવામાં આવતા

વલ્લભીપુર કોર્ટ બુક પુર પાંચ દિવસના રિમાન્ડમ મજૂર કર્યા હોવાનું

એલસીબીપીએસઆઇ પીબીજેબલિયાએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે

કે જીએસટી ના બોગસ બીલીંગ કૌભાંડનો રેલો જીએસટીના બે અધિકારીઓ સુધી પહોંચ્યું છે

ત્યારે હજુ પણ અનેક કૌભાંડિયા અધિકારી કર્મચારીની બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ છે

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp