અમરેલીના રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ રોડ પરથી નીચે ઉતારી……..

ખોડીયાર ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પેસેન્જર ભરેલી બસ રોડ પરથી નીચે ઉતારી ગય હતી……..
મુસાફરોને સ્થાનીક લોકો દ્વારા બસમાંથી બહાર કાઢવામાં આવ્યા…….
થોડી વાર માટે અફરાતફરી મચી ગઇ હતી…….
અને ૪૦ જેટલા મુસાફરોનો આબાદ
બચાવ થયો હતો………