દાહોદ કસ્બા વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે યુવકની ધરપકડ

દાહોદ શહેરમાં એમજી રોડ ખાતેથી કસબા વિસ્તારના એક યુવક પાસેથી દેશી હાથ બનાવટની માવજર પિસ્તોલ મળી આવી હતી
બાબરાના યુવક પાસેથી તેણે આ પિસ્તોલ 30,000 માં ખરીદી હોવાનું સામે આવ્યું હતું
દાહોદ ડિવિઝન પોલીસ મથકે બંને યુવકો સામે આમરસ એકદમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ શહેરના કસવા વિસ્તાર તરફથી રાખોડી રંગનું ટીશર્ટ પહેરીને આવતા યુવક પાસે માવજર છે
અને તે જનતા ચોક થઈ ગોધરા રોડ જવાનો હોવાની વાતને પોલીસને મળી હતી.
જેથી ફૂલ વોચ ગોઠવીને એમજી રોડ વિસ્તારમાં જ પોલીસ ચોકી નંબર એક આગળ તેને પકડ્યું હતું.
તલાશથી દરમિયાન તેની પાસેથી ખોસેલી દેશી હાથ બનાવટની માવજર પિસ્તોલ મળી આવી હતી
કસ્બા વિસ્તારના અમલદાર ચોકમાં રહેતા યુવકે પોતાનું નામ સાબીર અલી જબ્બર અલી મકરાણી હોવાનું જણાવ્યું હતું
પૂછપરછ કરતા સાબીરે પોલીસને માહિતી આપી હતી કે એક બે માસ પહેલા મધ્યપ્રદેશના બાબરા ખાતે રહેતા કામિલભાઈ શેખ નામના યુવક પાસેથી 30હજાર માં ખરીદી હતી
અને તે દાહોદમાં ગરબાડા ચોકડી ખાતે આવીને પિસ્તોલ આપી ગયો હતો
પોલીસે સાબીર પાસેથી એક મોબાઇલ પણ કબજે કર્યો હતો ૨૫ હજારની પિસ્તોલ અને ₹5,000 નો મોબાઈલ મળીને પોલીસે
તેની પાસેથી ₹30,000 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો
આ અંગે સાબીર અને કામિલ સામે આમરસ એક્ટામ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર .જાલમસિંહ વહુનીયા