દાહોદ ચૂંટણી મતદાનના દિવસે હાટ બજાર ભરાવા પર પ્રતિબંધ
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગામોમાં હાટ બજારનું અનન્ય મહત્વ વર્ષોથી જળવાઈ રહે છે
ત્યારે કોરોના કાળમાં દાહોદ સહિત જિલ્લામાં વ્યવસાયોની સાથે ઘાટ બજારો ઉપર પણ ખાંસી અસર થઈ હતી
દાહોદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એબી પાડોરે જિલ્લાના વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનન્ય મતદાનના દિવસે
એટલે કે તારીખ 5 ડિસેમ્બરના રોજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભરાતા અઠવાડિક હાર્ટ બજાર કે મેળા ભરવા ઉપરાંત પ્રતિબંધ ફરમાવે છે
મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આ આદેશ કરાયો છે
હાટ માટે વાર નક્કી હોય છે ત્યારે પાંચ ડિસેમ્બરે સોમવાર હોવાથી કતવારા ઝાલોદમાં હાર્ટ યોજી શકાય નહીં
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે 251 જેટલા સેક્ટર અધિકારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે
એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર હર્ષિત ગોસ્વામી એ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણૂક પામેલા 251 સેક્ટર અધિકારીઓને
તેઓના મત વિસ્તાર પૂરતા તારીખ 29 નવેમ્બર થી તારીખ 5 ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 હેઠળની કલમ 44 103 104 129 અને
144 હેઠળ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર આપવા હુકમ કર્યો
આમ તો આ મા જેવો પ્રેમ અને ખૂબ સંતાનને અન્ય કોઈ આપી શકતું નથી
ત્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ શરાબી નું આ ગીતની પંક્તિઓ અહીંયા યાદ આવે છે
કે ડુબને વાલે કો તીન કે કા સહારા હી બહોત જેવી બાબતોને સાર્થક કરતા કિસ્સા ગરબાડામાં જોવા મળી રહ્યા છે
ગરબાડાની એક વ્યક્તિની પશુ પંખીઓ સાથે અદભુત પ્રેમ છે
તેઓને કોઈ પણ બીમાર પશુ કે પ્રાણી જોવાય તો તેની સારવાર કરી અને તેને સારો કરીને છોડી મૂકે છે
સારવારમાં તેઓ કોઈ કસર રાખતા નથી આવી ઘટનાઓ તેમના જીવનમાં અવારનવાર બનતી રહે છે
હાલમાં થોડા સમય પહેલા જ એક નાળિયાનું બચ્ચું તેની માતા થી વી ખોટું પડી ગયું હતું.
જે નાના બચ્ચા ને તેઓએ ખૂબ માવજત કરી અત્યારે આ બધું મોઢું થયું છે
અને બચ્ચાને મોટો કરનારી વ્યક્તિ સહિત તેમના બાળકો સાથે પરિવારના સભ્યોને જેમ રહે છે
જ્યારે હાલમાં જ એક ખિસકોલી નું નવજાત બચ્ચું પણ તેની માતાથી વીકુંઠું પડ્યું હતું.
હાલમાં તેઓ આ બચ્ચાને આંખમાં નાખવાના ડ્રોપ્સ ની બોટલ વડે દૂધ પીવડાવીને એક માની જેમ સાચવી રહ્યા છે
પરંતુ કહેવાય છે ને કે મા તે મા બીજા બધા વનવગડાના વા જોકે પરિવારથી છુટા પડેલા આ માસુમ પ્રાણીઓને મા જેવી હુકતો નહી મળે
પરંતુ આ સેવાભાવી વ્યક્તિની સેવા પણ મા કરતા કઈ કમ નથી
રિપોર્ટર જાલમસિંહ વહુનીયા