મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર
પ્રતીકાત્મક તસવીર:મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર

 

સંતરામપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો માં શું શું ચાલે છે

લાલિયા વાડી, સંતરામપુર સ્થિત સરકારી સસ્તા અનાજના ગોડાઉન માંથી આ સંતરામપુર તાલુકા વિસ્તારની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં જતા માલનું બારોબાર કટીંગ થવાની ઉઠી છે

લોક ચર્ચાઓ કેવી રીતે સંતરામપુર તાલુકામાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ફળવાયેલ અલ્પ શિક્ષિત ગરીબ ગામડાની ભોળી જનતાના હિસ્સાનાઅનાજનો થાય છે

બે નંબરનો કાળો કારોબાર સંતરામપુરમાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ ભોળી જનતા નો માલ સંતરામપુરની કઈ કઈ ગાડીઓમાં બે નંબરી વેપારીને ત્યાં લઈ જવાય છે

અને કયા કયા વેપારીઓ આ સરકારી સસ્તા દર નું અનાજ બે નંબરમાં ગેરકાયદેસર રીતે ખરીદે છે

તે ઉપર કેમ પુરવઠા તંત્ર મહેરબાન તેવો જાગૃત નાગરિકોનો પ્રશ્ન તપાસની માંગ સંતરામપુર તાલુકામાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનો મા પુરવઠા મામલતદાર સાહેબ થોડો સમય નીકાળીને મુલાકાત લે

અને મુલાકાત ફક્ત દુકાનની જલે તેવું ના કરે પરંતુ જે તે ગ્રામજનોને બોલાવી તેઓની વ્યથા સાંભળી તેવી લોકોની માં ગ

સંતરામપુર તાલુકાના સરકારી સસ્તા અનાજની દુકાનોમાં કેમ પુરવઠા તંત્ર છે

મહેરબાન સંતરામપુર તાલુકામાં આવેલ કઈ કઈ સરકારી સસ્તા દરના અનાજની દુકાનોમાં થાય છે

બે નંબરના બારોબાર વેચાણ કઈ કઈ સરકારી દુકાનમાં સંચાલકો સંતરામપુર સ્થિત મુખ્ય ગોડાઉન માંથી માલ લઈ બારોબાર કટીંગ કરે છે

અને કરે છે સરકારી અનાજ નું કટકી કૌભાંડ સંતરામપુર તાલુકામાં આવેલ સરકારી સંસ્તા દર અનાજની દુકાનોને આ અનાજ કૌભાંડમાં કોની કોની હોઈ શકે

સામેલગીરી કેમ આ સમગ્ર કૌભાંડ ઉપર તંત્રની અમીદ્રષ્ટિ રખાઈ રહી છે

આ સમગ્ર વિગતો ઉપર ઉપરી તંત્ર સત્વરે ધ્યાન આપી તટસ્થ તપાસ કરે

અને કસૂરવારને જેમના સળીયા પાછળ ધકેલે તેવી ઉગ્ર લોક

માંગ સંતરામપુર તાલુકામાં આવેલ સરકારી સંસ્તા દરની અનાજ ની દુકાનો અને દુકાનોના સંચાલકો દ્વારા ગરીબ લાભાર્થીઓ સાથે

કરાતા અન્યાયની ગાથા અમોને પીડિતો જોડેથી જાણવા મળ્યું છે તે જાણવા વાંચતા રહો ક્રાઈમ પેટ્રોલિંગ ન્યુઝ વધુ માહિતી ટૂંક સમયમાં

 

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp