વાડિયા ગામમાં બે માસુમ બાળકીઓ સાથે પરણીતાનો આપઘાત
પરિણીત યુવા મહિલા પોતાની બે માસુમ બાળકીઓ સાથે કુવામાંથી મૃત અવસ્થામાં પોલીસને મળી આવી હતી.
સ્થળ ઉપર ઘટના જોઈને કઠણ માણસનું હૃદય પણ કંપી જાય તેવી કરુણ ઘટના એ ઘટના સ્થળે ઉપસ્થિત સૌ કોઈને રડાવી દીધા હતા
સંતરામપુર તાલુકા ની આ ગોઝારી ઘટનામાં મહિલા અને બે બાળકોના મોત નીપજ્યા હતા.
મહિલા સુરક્ષા અને બેટી બચાવો બેટી પઢાવો ના નારાઓ વચ્ચે આ કમ કમાટી ભરી ઘટના બહાર આવતા
સૌ કોઈના હૃદય કંપની ગયા હતા ગીતાબેન પ્રવીણભાઈ ડોડીયા ઉંમર 30 ની મહિલા અને પોતાની
બે બાળકીઓ દીપિકાબેન અને દિવ્યાબેન સાથે ગોજારા કુવા માંથી એક સાથે ત્રણ ત્રણ મૃતક લાસ્ટ મળી આવતા
માનવીનું હૃદય compi જાય તેવી ઘટના માટે કોણ નિમિત છે
આ ઘટના બનાવવા પાછળ શું હકીકત છે તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે
સંતરામપુર તાલુકાના વાડિયા ગામની પરિણીત મહિલા
કે જે પોતાના ઘરથી નજીકમાં સાગાવાળા ગામના વાડીમાં આવેલ કુવામાંથી ભાગી યુવાન મહિલા અને તેની ત્રણ વર્ષની અને દોઢ વર્ષની બે માસુમ બાળકીઓ સાથે મૃતક હાલતમાં કુવામાંથી મળી આવી હતી.
સ્થળ ઉપર ગઈકાલે બપોરે એક બાળકી કુવામાંથી બહાર મૃતક હાલતમાં કાઢી હતી.
સાંજે બીજી બાળકી પણ મૃતક મળી આવી હતી મહિલાના ચપ્પલ કુવામાં તરતા હતા.
આજે સવારે કૂવામાંથી મહિલા પણ મૃતક મળી આવી હતી. માતા અને બે બાળકીઓ એક જ કૂવામાં મળી આવી હતી