NCP ના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી વિરુદ્ધ યુવા કાર્યકરોના 10 કરોડના ખેલ પાડ્યો હોવાના ચોકાવનારા આક્ષેપો સામે ચૂંટણી પંચના સત્તાધીશો તપાસમાં આદેશો આપે એવી પ્રજા માંગ
ગુજરાતી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનમાં દેવગઢબારિયા બેઠક ઉપરથી એનસીપીના રાતોરાત ઉમેદવાર બનેલા ભાજપના આયાતી ગોપસિંહ લવારે
અચાનક ઉમેદવારી પત્ર પરત ખેંચીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દેવાના સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા સામે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી
એ ભાજપના ઉમેદવારે પાંચ કરોડ રૂપિયા આપીને ખેલ પાડ્યો. એમાં હું શું કરું ના ઉચ્ચારણો સામે ખુદ એનસીપીના યંગ કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી
એ ભાજપ સાથે 10 કરોડ રૂપિયામાં ખેલ પાડ્યો હોવાના સર્જાયેલા આક્ષેપો પ્રતિઆક્ષેપોના કરોડો રૂપિયાની ચૂંટણી જંગના
આ બે નામની સોદાઓના સત્યને શોધવા માટે ચૂંટણી આયોગ દ્વારા તટસ્થ તપાસના આદેશો આપવામાં જોઈએ
એમ દેવગઢબારિયા બેઠકના પ્રજાજનો ઇચ્છવી રહ્યા છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી પ્રક્રિયામાં લોકશાહીના ઉત્સવમાં યોજાય
એવા વચનો આપનાર ચૂંટણી પંચ દ્વારા દાહોદ જિલ્લાની દેવગઢબારિયા વિધાનસભા બેઠક ઉપર એનસીપીના ઉમેદવાર ગોપસિંગ લવારના ઉમેદવારી પત્ર અચાનક પરત ખેંચી લેવાના
ભાજપ દ્વારા કરવામાં આવેલા કરોડ રૂપિયાના સોદાના ખેલ સામે
જ્યારે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત બુશ્કી અને યુવાન કાર્યકરો વચ્ચે શરૂ થયેલા
ગંભીર આક્ષેપો પ્રતિ આક્ષેપો સામે ચૂંટણી પંચના સત્તા દેશોએ સત્ય આધારિત તપાસના આદેશો આપવામાં આવે
એમ ખુદ દેવગઢબારિયા બેઠકના મતદાર પ્રજાજનો પોતાના સોદાગર ચહેરાવો બેનકાબ થાય એમ ચૂંટણી પંચ પાસે અપેક્ષાઓ દેખાડી રહ્યા છે