સસ્તા નશાનો કારોબાર અમદાવાદમાં યુવતી શાકભાજીની જેમ રોડ પર આ પ્રવાહી વેચતી

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતા હવે નશાખોરોની મુશ્કેલી વધી છે આચારસંહિતા ચાલતી હોવાના કારણે અનેક બુટલેગર પોલીસ પકડથી બચવા અંદર ગ્રાઉન્ડ થયા છે
ત્યારે ચૂંટણીના માહોલમાં દારૂ અને ડ્રગ રાજ્યમાં ઘૂસે નહીં
તે માટે સર્વદો પર બાજ નજર રાખવામાં આવી રહી છે
જો કે નશાખોર ને દારૂ ડ્રગ્સ જેવા પદાર્થો ન મળતા હવે સસ્તા તરફવાળા છે
જો કે સસ્તા પદાર્થો વેચનારા સામે પણ પોલીસ કાર્યવાહી કરી છે
અમદાવાદમાં ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની માહિતી મળી હતી
કે દાણીલીમડા વિસ્તારમાં જાહેરમાં એક યુવતી કપ સીરપ નો જથ્થો વેચી રહી છે
માહિતીની આધારે એસ ઓ જી ના કર્મીએ દાણીલીમડામાં આવેલા અબ્બાસ ટેનામેનટ પાસે વોચમાં હતા.
આ દરમિયાન ૨૨ વર્ષે એક યુવતી પોતાના હાથમાં એક બોક્સ ઘરમાંથી લાવીને ઘર બહારના રોડના રોડ પર બેસી હતી
આ બોક્સમાં કફ સીરપનો જથ્થો હોવાનો અનુમાન લગાવી યુવતીને કોડન કરીને ટીમે તપાસ કરતા બોક્સમાંથી કફ સીરપ નો જથ્થો મળી આવ્યો હતો.
આ વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે રેડ દરમિયાન મામલો બીચ કે તેવી શક્યતા હોવાના કારણે પોલીસે તુરંત યુવતીની સરકારી વાહનમાં બેસાડીને એસ ઓ જી ની ઓફિસે લાવવા હતા
યુવતી નું નામ ના જીયા રાઈસ હુસેન શેખ હોવાનું સામે આવ્યું છે
તેની પાસેથી કફ સીરપની 25 બોટલ ઝડપાઈ હતી સમગ્ર બાબતે પોલીસે એને ડી પી એસ એક્ટર કલમ મુજબ ગુનો નોંધી દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં યુવાનો રસ્તા સસ્તા નસાના રવાડે ચડી રહ્યા છે
જેથી આ વિસ્તારમાં આવા નસીલા પદાર્થો વિપુલ પ્રમાણમાં વેચાય છે
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અગાઉ અનેક વખત દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાંથી કફ સીરપ નો જથ્થો પકડી સસ્તા નસાના કારોબારનો ભાંડો ફોડ્યો છે
ગઈકાલે દાણીલીમડા પોલીસના નાક નીચેથી તેમના જ વિસ્તારમાં જાહેર રોડ પર નસીલા પદાર્થનું વેચાણ કરતી વ્યતીનું ઓપરેશન પાર પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી શંકા ના ડાયરામાં આવી રહી છે
ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિક પોલીસને નશા ના કારોબાર કરતા લોકો સામે કાર્યવાહી કરશે
કે દર વખતની જેમ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ