ભાજપની સરકારે આદિવાસી વિસ્તારમાં બે યુનિ. આપી છે
મહીસાગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંતરામપુર ખાતે ચૂંટણી પ્રચાર્ય આવ્યા હતા
જ્યાં પ્રતાપપુરા મહાકાલ મંદિર ખાતેના મેદાને સભા સમૃદ્ધિ હતી
તેઓએ ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા
દેશમાં અને ગુજરાતમાં જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે
તેની સમજૂતી આપતા જણાવ્યું હતું
કે પંચમહાલ અને રાજપીપળામાં આદિવાસી વિસ્તારમાં બે યુનિવર્સિટી ની સ્થાપના કરી
તેમજ સરકારની વિવિધ યોજનાઓ જે પહેલા લોકો સુધી પહોંચતી નથી
તે હવે ભાજપના શાસનમાં લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે
જયેશભાઈ કલાલ, સંતરામપુર, મહિસાગર