કડાણા તાલુકાના આદિવાસી સમાજને જાતિ પ્રમાણપત્ર નહીં આપવાના સળગતા પ્રશ્ન સંદર્ભમાં
સંતરામપુર બેઠકના ભાજપના ઉમેદવાર પો.કુબેર ડીંડોર સામે માછીના નાધા ગામે ચૂંટણી પ્રચારમાં આદિવાસી યુવાનોએ ભારે નારાજગીઓ વ્યક્ત કરી
સંતરામપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજ્યના કક્ષાના મંત્રી કુબેર ડીંડોર ને કડાણા તાલુકાના માછીના નાધારાના ગામે
ચૂંટણી પ્રચાર સભામાં આદિવાસી સમાજના યુવાનોને જાતિ પ્રમાણપત્રો નહીં આપવાના વિશ્લેષણ સમિતિના દુરાગ્રહ સામે યુવાનોના વિરોધ નો સામનો ભાજપના ઉમેદવારને કરવાના સર્જાયેલા
આ દલીલોના માહોલના પગલે રાજકીય ઘરમાં ઉભો થયો છે
એમાં કહેવાય છે કે કડાણા તાલુકાના 140 ઉપરાંત આદિવાસી સમાજના યુવકોની સરકારી નોકરીઓમાં પસંદગી કરાઈ છે
પરંતુ જાતિ પ્રમાણપત્રોની ચકાસણીની આડો ડાઈ કરવાના વિશ્લેષણ સમિતિના આ વહીવટના પગલે
આશાસ્પદ આદિવાસી યુવાનો બેરોજગાર બનીને ઘરે બેસી રહ્યા છે
આ મુદ્દે કડાણા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શનનો શરૂ કરાયા
આ વિરુદ્ધ સંતરામપુર બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્યકક્ષાના મંત્રી ચૂંટણી પ્રચારમાં ખુલ્લેઆમ બહાર આવ્યો હતો.
કડાણા તાલુકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ પ્રમાણપત્રો માટેની લડાઈ નો મુદ્દે યુવાનો વિરોધ કરવા
સજ્જ હોવાના એંધાણો વચ્ચે ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોરે બે ચૂંટણી પ્રચાર સ્વભાવને રદ કરીને
અચાનક માછીના નાધાગામે પહોંચ્યા હતા જોકે આદિવાસી યુવાનો ચકોરતા વચ્ચે આ પ્રચાર સભામાં હાજર થઈને
ભાજપના વિકાસની વાતો જવા દો પરંતુ આદિવાસી સમાજના યુવાનોને જાતિ પ્રમાણપત્ર નહીં
આપવાના સૌથી મોટા સળગતા પ્રશ્નના ઉકેલ માટે કુબેર ડીંડોર સામે વિરોધ વ્યક્ત કરી આક્રમક રજૂઆત કરતા રાજકીય માહોલ ઘરમાંયો હતો