ભારત જોડો યાત્રાને બ્રેક આપીને રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા

પ્રતીકાત્મક તસવીર:ભારત જોડો યાત્રાને બ્રેક આપીને રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા

ભારત જોડો યાત્રાને બ્રેક આપીને રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા

પ્રતીકાત્મક તસવીર:ભારત જોડો યાત્રાને બ્રેક આપીને રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા
પ્રતીકાત્મક તસવીર:ભારત જોડો યાત્રાને બ્રેક આપીને રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા

 

મોરબી દુર્ઘટના નાના માણસોને પકડ્યા જવાબદાર સામે કાર્યવાહી નહીં રાહુલ ગાંધી

કન્યાકુમારી થી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાને બ્રેક આપીને

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા હતા

અને સાંજે શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલી જાહેર સભામાં મેદની ને સંબોધતા

તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીએ મોરબીમાં ઝૂલતો પૂલતૂરતા 135 વ્યક્તિના થયેલા મૃત્યુ અંગે કહ્યું હતું

કે આ રાજકારણનો મુદ્દો નથી દુર્ઘટના બને ત્યારે તેમણે આ મુદ્દે સરકારની કોઈ નીતિનતિ પર ટિપ્પણી કરી નહોતી

પરંતુ આટલા દિવસ વીતી ગયા ત્યારે અનેક સવાલો ઉઠ્યા છે 135 લોકોના મૃત્યુ માટે

જવાબદાર વ્યક્તિ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ થઇ નથી

ભાજપ સાથે તે વ્યક્તિના સારા સંબંધોને કારણે ચોકીદાર અને ક્લાર્ક કક્ષાના લોકોને ધરપકડ કરવામાં આવી છે

પરંતુ જવાબદાર સામે કોઈ કાર્યવાહી થઇ નથી વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના ત્રણ ચાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનું કહીને જણાવ્યું હતું

કે દેશમાં શિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી ઉદ્યોગપતિઓને કરોડો અબજ રૂપિયાની લોન મળે છે

અને તે લોન ભરપાઈ કરતા નથી ત્યારે તેમને એનપીએ જાહેર કરી તેમને માફ કરવામાં આવે છે

જ્યારે કોઈ ખેડૂત 50 હજાર કે એક લાખનું ખર્ચ ચૂકવી ન શકે તો તેને ડિફોલ્ટ ઔજાહેર કરવામાં આવે છે

રાજકોટ અને સૌરાષ્ટ્ર લઘુ ઉદ્યોગોનું હબ છે નાના ઉદ્યોગો મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે

પરંતુ ખોટી જીએસટી દાખલ કરીને અબજોપતિ ઉદ્યોગપતિઓ માટે રસ્તો સાફ કરવા નાના ઉદ્યોગોને બંધ કરવાની નીતિ સરકાર અપનાવી રહી છે

નોટબંધી લાગુ પાડી પરંતુ કાળો નાણું બંધ કરી શક્યા નથી કોરોનાના કપરા સમયમાં શ્રમિકોને રોજગારી નહોતી બે ટંક જમવાનું મળવું મુશ્કેલ હતું

અને તેમને તેમના વતન જવા માટે સરકારને જરૂર હતી ત્યારે સરકારે મદદ કરી નહોતી

અને સરકારની કેવી નીતિ કહેવી રેલવે અને ઓઇલ કંપનીનું પ્રાઇવેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે

શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના આગમનને પગલે રેસ ફોર્સ રીંગરોડ યાજ્ઞિક રોડ કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ઝંડા બેનર્સ અને કટ આઉટ લગાવ્યા હતા

. ચૂંટણી આચારસંહિતાના નામે બપોરે ત્રણે બેનર ઝંડા ઉતારી લેતા ભાજપના ઇશારે તંત્રએ કામગીરી કર્યાનો કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp