સંતરામપુર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જાહેર સભાને સંબોધી

ગુજરાતમાં બે દાયકા પહેલા રમખાણો થતાં દંગા થતા હતા. આજે ગુજરાતને શાંતિ વાળું રાજ્ય બનાવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ
સંતરામપુર કડાણા નો દાખલા નો પ્રશ્ન જે ગેરસમજ થયેલી હતી
મુખ્યમંત્રી ની હાજરીમાં કડાણા ના વાઘાભાઈ ડામોર સાથે વાત કરીને નિરાકરણ લાવવામાં આવ્યું હતું
અને જણાવવામાં આવેલું કે દાખલા તો આપવામાં જ આવે છે
પરંતુ તેની વેરિફિકેશન માટેની આખા ગુજરાતમાં દરેક જગ્યાએ બાબતની સમિતિ રચેલી છે
હાલમાં પણ કડાણા તાલુકામાં દાખલા આપવામાં આવી રહેલા છીએ
આ સાથે 133 વિધાનસભામાં ઉમેદવાર કુબેરભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઘાભાઈ ડામોર
જિલ્લા પંચાયતના બાંધકામ સંવેદના ચેરમેન પ્રકાશભાઈ કટારા તમામ સમર્થન આપીને એક સાથે એક મંચ પર
સંતરામપુરની 123 વિધાનસભાની બહુમતીથી જીતાડવા માટેનો અનુરોધ કરવામાં આવેલો હતો
ભાજપ પ્રજાના પ્રશ્નને વાંચન આપનારી અને નિરાકરણ કરનારી પાર્ટી છે
ગુજરાતની જનતાને ભાજપનું કામ જોયું છે શાળામાં મા ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે
તેની પાછળનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે કરેલી મહેનતનું પરિણામ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં બે દાયકા પહેલા રમખાણો થતા દંગા થતા
આજે ગુજરાતને શાંતિ વાળો રાજ્ય બનાવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં ચૂંટણી સમય દિલ્હીથી કેટલાક લોકો અહીં રેવડી વેચવા આવ્યા છે
તેમનો ગુજરાતમાં કશું નહીં ચાલે કરોડીમલ મીરાજિયા ચૂંટણીમાં વિરોધી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય
તેટલું જિંદગી મતદાન કરજો કરોડીમલ વિનાજી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે
કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાને રાજ્ય સરકારે કરેલા કામોનો હિસાબ આપવા રાજ્યના મંત્રીઓ અને કેન્દ્રના નેતાઓ જાહેર સભા કરી રહ્યા છે
ત્યારે સંતરામપુર ખાતે રાજ્યના વર્તમાન અને ભાવિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેર સભા અને સંબોધન કર્યું હતું.
જાહેરસભામાં મહીસાગર જિલ્લાના પ્રમુખ દશરથભાઈ બારીયા ને પ્રાસંગિક સંવર્ધન કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સભાને સંબોધન કરતાં જણાવ્યું કે ભાજપ એ પ્રજાના કાર્યકર્તિ પાર્ટી છે
ભાજપ પ્રજાના પ્રશ્નને વાંચન આપનારી અને નિરાકરણ કરનારી પાર્ટી છે ગુજરાતની જનતાને ભાજપનું કામ જોયું છે
ભાજપના કામથી સતુષ્ટ છે અને એટલે જ ભાજપ સાથે રહે છે
આજે સરકારે જે યોજના જાહેર કરે તે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
આજે આદિવાસી સમાજના દીકરાઓ ભણી ગણીને આગળ આવ્યા છે
શાળામાં ડ્રોપ આઉટ રેસીઓ ઘટી ગયો છે
તેની પાછળનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે કરેલી મહેનતનું પરિણામ છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકારે 108 એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી
અને દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્ય અને દેશમાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી
ગુજરાતમાં આજે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે થોડા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદીનું મુમુજીના હસ્તે રાજપીપળા ખાતે રૂપિયા 530 કરોડના ખર્ચે નવી કોલેજ નું ખાતમુહૂર્ત કર્યું છે
આજે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે
ગુજરાતમાં બે દાયકા પહેલા રમખાણો થતા દંગા દગા થતા આજે ગુજરાતની શાંતિ વાળુ રાજ્ય બનાવ્યું છે
આ ચૂંટણીમાં વધુ મતદાન ભાજપ તરફ કરે જિલ્લા ની દરેક બેઠક પર ઉમેદવારોને ઐતિહાસિક મતોથી વિજય બનાવવા હાંકલ કરી
રાજ્યસભાના સાંસદ અને રાજસ્થાનના વતની કરોડી મલમિનાઈ સંબોધન કરતાં જણાવ્યું કે સંતરામપુર વિધાનસભાના ઉમેદવાર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ની બેઠક નો નંબર 123 છે
જેમાં પહેલા નંબરે કુબેરભાઈ ડીંડોર રહેશે જ્યારે બાકીના ત્રણ નંબરથી વિરોધી પાર્ટીઓના ઉમેદવાર રહેશે
ગુજરાતમાં ચૂંટણી સમય દિલ્હીથી કેટલાક લોકો અહીં રેવડી વહેચવા આવ્યા છે
તેમનું ગુજરાતમાં કશું નહીં ચાલે ભાજપ સરકારમાં ગુજરાતમાં ચારેય તરફ વિકાસ છે
ભુપેન્દ્રભાઈ પટેલ માં એક સંતની ઝાંખી દેખાય છે
આદિવાસી સમાજના ઉત્તતા માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈજી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કામ કર્યું છે
આ ચૂંટણીમાં વિરોધી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય
તેટલુજાંગી મતદાન કરજો ભાજપને મત આપી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો હાથ વધુ મજબુત કરવાની વધુ એક તક આપ સૌને મળી છે
ભાજપના ઉમેદવારને જિંદગી મતો આપી કમળ ખીલવવા વિનંતી કરી
આ જાહેર સભામાં જિલ્લાના પ્રમુખ દશરથભાઈ બારીયા જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર વિધાનસભાના ઇન્ચાર્જ તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન સહિત જિલ્લામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા