મોરબીના ત્રાજપરના બાવીસ જેટલા અગ્રણીઓ ભાજપમા જોડાતા રાજકારણમા ગરમાવો જોવા મળી રહયો છે

ત્રાજપરના સરપંચ પુર્વ સરપંચ સહીત ગ્રામ પંચાયતના સદસ્યો ભાજપમા જોડાયા
મોરબી જીલ્લા કોગ્રેસ મહામંત્રી અને તાલુકા કોગ્રેસ મહામંત્રીએ પણ કેસરીયો ધારણ કર્યો
ત્રાજપરના ભરવાડ સમાજ અને કોળી સમાજના આગેવાનો પણ ભાજપમા જોડાતા રાજકારણમા ભુકંપ સર્જાયો હોય તેવો ધાટ સર્જોયો હતો