લાગણી એક અદભુત અહેસાસ…

લાગણી એક અદભુત અહેસાસ…

 

ફ્રાન્સના મહાન દાર્શનિક વિચારક નાટ્યકાર લેખક વોલચેયર 1694 થી 1778 એ લખ્યું છે કે શબ્દનો ઉપયોગ આપણે આપણા વિચારોને છુપાવવા માટે કરતા હોઈએ છીએ

ખરેખર તો શબ્દોથી આપણે આપણા વિચારોને વ્યક્ત કરવાના હોય છે

એ જ રીતે આંસુ આપણે લાગણીઓને વ્યક્ત કરતા હોય છે આંસુ આપણા મનની પરિસ્થિતિની શાંત પરી ભાષા છે 83 વર્ષની આયુમાં તેમણે ઘણી બધી અમર કૃતિઓ આપી છે

તેમના સાહિત્યમાંથી ઘણા બધા વિધાનો અમર વાક્યો તરીકે જાણીતા બન્યા છે

શબ્દો સંબંધોની આરપાર જોવામાં આવે તો લાગણી વ્યક્ત કરવા માટે એકલા શબ્દો જ જરૂરી નથી શબ્દો વિના પણ ઘણું બધું કહી શકાતું હોય છે

મૌનની ભાષા ઘણી બધી અવ્યક્ત વાતને વ્યક્ત કરી દેતી હોય છે બોલાયેલા શબ્દનું મહત્વ અનેક ગણું છે

કેમ કે નહીં બોલાયેલા શબ્દનો માણસ માલિક હોઈ શકે પરંતુ બોલાયેલા શબ્દોનો માણસ ગુલામ બની જતો હોય છે

પોતાના શબ્દો અન્ય વ્યક્તિ માટે કાંટા ની 16 સમાન પણ બની રહે છે

અથવા પોતાના શબ્દો ગુલાબ જેવી મુલાયમી પણ બતાવી શકે છે

બધું આધાર આ વ્યક્ત માધ્યમ ઉપર રહેલો હોય છે વોલ્ટેચર કહે છે

કે પ્રેમ તો એક કેનવાસ જેવો છે એમાં આપણે આપણી કલ્પનાઓ રંગો ભરીએ છીએ

આપણે કલા સમજ માણેક જેમ ચિત્ર દોરીએ એ જ રીતે આપણી પ્રેમ સમજ માણે આપણે આપણા પ્રેમનું કેનવાસ સજાવતા હોઈએ છીએ પ્રેમનો આકાશ અનંત છે

અને પ્રેમની ભવ્ય છબી આ ચિત્ર માટે તો આકાશ જેવડું કે ધરતી જેવડું કેનવાસ પણ કદાચ નાનું પડે પ્રેમમાં એક વ્યક્તિ પોતાની સાથે વ્યક્તિના બોલાયેલા શબ્દ સિવાય પણ તેની હાર્ટ બીટ સમજી શકે તેની લાગણી ઝીલી શકે

અને પછી પડઘો પણ પાડી શકે ની શબ્દ લાગણીનો આ જાદુ છે લાગણીને વ્યક્ત કરવા માટે કદર આંખોના હાવભાવ અને આત્મીયતા ઉપરાંત હૃદયના ધબકાર પણ કામ લાગી શકે છે

લાગણીને વ્યક્ત કરતા શબ્દ પણ અમૂલ્ય છે તો નહીં બોલાયેલા શબ્દોમાં સમાયેલી લાગણી નિભાવ્યતા પણ સુંદર જ હોય છે

આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધી લઈએ છીએ એ પહેલા એ વ્યક્તિને મળવું જોઈએ

અને તેની સાથે સંવાદ પણ સાધવો જોઈએ વ્યક્તિને સાંભળવો જોઈએ વાતચીતનો આધાર એ છે

કે આપણે સવાલો સાંભળવા ટેવાયેલા નથી હોતા ખરેખર તો સવાલ સમજવાની આવડત જરૂરી છે

સવાલ સમજી શકાય તો જવાબ તો જડી જ રહેશે પરંતુ સવાર સાંભળ્યા વિના જવાબ આપવાનો કે સંવાદ સાંધવાથી કોઈ અર્થ રહેશે નહીં

કેટલીક વ્યક્તિ હાજર જવાબ પણ હોઈ શકે પરંતુ હાજર જવાબી પણાથી કશું સિદ્ધ થઈ શકતું નથી

સંબંધમાં હકારાત્મક દ્રષ્ટિ કોણ પણ અગત્યનું પરિબળ છે જ્યારે આપણે કોઈના વખાણ કરીએ પ્રશંસા કરીએ છીએ

ત્યારે સામી વ્યક્તિની સારપ પણ આપોઆપ આપણામાં આવી જતી હોય છે

આ છે હકારાત્મક દ્રષ્ટિ કોણ આપણે દર વખતે કોઈ આભાર નો ભાવ ઘટ્ટ કરી શકતા નથી

પરંતુ આપણે આભાર વ્યક્ત કરનારી ભાષામાં આભારના ભાવવાહી શબ્દોમાં વાત તો કરી જ શકીએ છીએ

સંબંધ પતિ પત્નીનો હોય કે મા બાપ ભાઈ ભાઈ કે ભાઈ બહેન અથવા બે મિત્રોનો હોય હંમેશા આવું સાંભળવા મળતું જ હોય છે

કે તમે મને સમજી શક્યા નથી અથવા તમે મને સમજતા જ નથી સંબંધમાં સમજણનો સેતુ અસરકારક મહત્વ ધરાવે છે

એક મેકને સમજવું એ જ સંબંધનું સાર્થક્ય છે જ્યારે એક મેક વચ્ચે સમજદારી ખાઈ બની જાય છે

જ્યારે ગેરસમજ આકાર લે છે અને કોઈ પણ સંબંધનું અકાળે અવસાન હંમેશા ગેરસમજના કારણે જ થતું હોય છે

દરેક વ્યક્તિ એમ જ માને કે પોતે સાચું છે અને સામી વ્યક્તિએ પોતાની વાત માનવી જોઈએ

હકીકતમાં સિક્કાની બેઉ તરફની બાજુઓ સાચી જ હોય છે દ્રષ્ટિ કોણનો ફરક હોય છે

જો એક વ્યક્તિ સામી વ્યક્તિ તરફ ચાલીને જાય અને તેના તરફના સિક્કાની બાજુનું અવલોકન કરે

તો તેની બાજુ અથવા તેનું પક્ષ પણ પોતાના પક્ષની જેમ સાચો જ હોવાનો આપણે આપણી જાતને બીજાના સ્થાને મૂકીને પણ જોવી જોઈએ

એનું નામ સમજણ બોલાયેલા શબ્દો અને નહીં બોલાયેલા શબ્દો પણ સમજી શકે એનું નામ લાગણીઓ સંબંધ તેમના સાહિત્યમાંથી ઘણા બધા વિધાનો અમરવાક્યો તરીકે જાણીતા બન્યા છે

સંબંધોની આરપાર જોવામાં આવે તો લાગણી વ્યક્ત કરવા માટે એકલા શબ્દો જ જરૂરી નથી શબ્દો વિના પણ ઘણું બધું કહી શકાતું હોય છે

મૌનની ભાષા ઘણી બધી અવ્યક્ત વાતને વ્યક્ત કરી દેતી હોય છે બોલાયેલા શબ્દનું મહત્વ અનેક ગણું છે

કેમ કે નહીં બોલાયેલા શબ્દોનો માણસ માલિક હોઈ શકે પરંતુ બોલાયેલા શબ્દોનો માણસ ગુલામ બની જતો હોય છે

પોતાના શબ્દો અન્ય વ્યક્તિ માટે કાંટા ની 16 સમાન પણ બની રહે છે અથવા પોતાના શબ્દો ગુલાબ જેવી મુલાયમી પણ બનાવી શકે છે

બધો આધાર આ વ્યક્ત માધ્યમ ઉપર બેઠેલો હોય છે વોલ્ટેચર કહે છે કે પ્રેમ તો એક કેનવાસ જેવો છે

એમાં આપણે આપણી કલ્પનાના રંગો ભરીએ છીએ આપણી કલા સમજ માળી જેમ ચિત્ર દોરીએ એ જ રીતે આપણી પ્રેમ સમજ માડી આપણે આપણા પ્રેમનું કેનવાસ સજાવતા હોઈએ છીએ

પ્રેમનો આકાશ અનંત છે અને પ્રેમની ભવ્ય છબી આ ચિત્ર માટે તો આકાશ જેવડું કે ધરતી જેવડું કેનવાસ પણ કદાચ નાનું પડે પ્રેમમાં એક વ્યક્તિ પોતાની સાથે વ્યક્તિના બોલાયેલા શબ્દ સિવાય પણ

તેની હાર્ટબીટ સમજી શકે તેની લાગણી ઝીણી શકે અને પછી પડઘો પણ પાડી શકે ની શબ્દ લાગણી નો આ જાદુ છે

લાગણીને વ્યક્ત કરવા માટે કદાચ આંખોના હાવભાવ અને આત્મીયતા ઉપરાંત હૃદયના ધબકારા પણ કામ લાગી શકે છે

લાગણીને વ્યક્ત કરતાં શબ્દ પણ અમૂલ્ય છે તો નહીં બોલાયેલા શબ્દોમાં સમાયેલી લાગણીની ભવ્યતા પણ સુંદર જ હોય છે

આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધી લઈએ છીએ એ પહેલા એ વ્યક્તિને મળવું જોઈએ અને તેની સાથે સંવાદ પણ સાંધવો જોઈએ વ્યક્તિને સાંભળવો જોઈએ

વાતચીતનો આધાર એ છે કે આપણે સવાલો સાંભળવા ટેવાયેલા નથી હોતા ખરેખર તો સવાલ સમજવાની આવડત જરૂરી છે

સવાલ સમજી શકાય તો જવાબ તો જડી જ રહેશે પરંતુ સવાલ સાંભળ્યા વિના જવાબ આપવાનો કે સંવાદ સાંધવાથી કોઈ અર્થ રહેશે નહીં

કેટલીક વ્યક્તિ હાજર જવાબી પણ હોઈ શકે પરંતુ હાજર જવાબી પણ નથી કશું સિદ્ધ થઈ શકતું નથી સંબંધમાં ઠકારાત્મક દ્રષ્ટિ કોણ પણ અગત્યનું પરિબળ છે

જ્યારે આપણે કોઈના વખાણ કરીએ પ્રશંસા કરીએ છીએ ત્યારે સામી વ્યક્તિની સારપ પણ આપોઆપ આપણામાં આવી જતી હોય છે

આ છે હકારાત્મક દ્રષ્ટિ પણ આપણે દર વખતે કોઈ પ્રત્યે આભાર નો ભાવ પ્રગટ કરી શકતા નથી

પરંતુ આપણે આભાર વ્યક્ત કરનારી ભાષામાં આભારના ભાવવાહી શબ્દોમાં વાત તો કરી જ શકીએ છીએ

સંબંધ પતિ પત્નીનો હોય કે મા બાપ ભાઈ ભાઈ કે ભાઈ બહેન અથવા બે મિત્રોનું હોય હંમેશા આવું સાંભળવા મળતું જ હોય છે

કે તમે મને સમજી શક્યા નથી અથવા તમે મને સમજતા જ નથી. સંબંધમાં સમજણનો સેતુ અસરકારક મહત્વ ધરાવે છે

એકમેકને સમજવું એ જ શબ્દનું સાર્થક્ય છે જ્યારે એકમ વચ્ચે સમજદારી ખાઈ બની જાય છે ત્યારે ગેરસમજ આકાર લે છે

અને કોઈપણ સંબંધનું અકાય અવસાન હંમેશા ઘેર સમજના કારણે જ થતું હોય છે દરેક વ્યક્તિ એમ જ માને કે પોતે સાચો છે

અને સામી વ્યક્તિએ પોતાની વાત માનવી જોઈએ હકીકતમાં સિક્કાની બેઉ તરફની બાજુઓ સાચી જ હોય છે

દ્રષ્ટિ કોણનો ફરક હોય છે જો એક વ્યક્તિ સામી વ્યક્તિ તરફ ચાલીને જાય અને તેના તરફના સિક્કાની બાજુનું અવલોકન કરે તો તેની બાજુ અથવા તેનું પક્ષ પણ પોતાના પક્ષની જેમ સાચો જ હોવાનો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp