છોટાઉદેપુર નગરમાં તસ્કરોનો તાર ખાટ એક જ મકાનમાંથી રૂપિયા 1,97,000 ની ચીજ વસ્તુઓની ચોરી

પ્રતીકાત્મક તસવીર:છોટાઉદેપુર નગરમાં તસ્કરોનો તાર ખાટ એક જ મકાનમાંથી રૂપિયા 1,97,000 ની ચીજ વસ્તુઓની ચોરી

છોટાઉદેપુર નગરમાં તસ્કરોનો તાર ખાટ એક જ મકાનમાંથી રૂપિયા 1,97,000 ની ચીજ વસ્તુઓની ચોરી

 

પ્રતીકાત્મક તસવીર:છોટાઉદેપુર નગરમાં તસ્કરોનો તાર ખાટ એક જ મકાનમાંથી રૂપિયા 1,97,000 ની ચીજ વસ્તુઓની ચોરી
પ્રતીકાત્મક તસવીર:છોટાઉદેપુર નગરમાં તસ્કરોનો તાર ખાટ એક જ મકાનમાંથી રૂપિયા 1,97,000 ની ચીજ વસ્તુઓની ચોરી

 

છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રીજી સોસાયટીમાં તારીખ 19 રાત્રિના સમયે ફરિયાદી દીપકભાઈ કંચનભાઈ પંચાલના મકાનમાં ₹1,97,000 ની મતદાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

ઘર માલિક પરિવાર સાથે ઘરે હાજર ન હોય પરંતુ ઘરનું બારણું પાડોશીઓએ ખુલ્લું જોતા મકાન માલિકને જાણ કરી હતી

ત્યારબાદ ઘરમાં તપાસ કરતા બધુ માલ સમાન વેર વિખેર પડેલો હતો

અને માતબર કિંમતના કિંમતી ઘરેણા અને માલસામાનનો હાથ ફેરો કરી દસ કરો રવાના થઈ ગયા હતા

અંતે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની શ્રીજી સોસાયટીમાં રહેતા દીપકભાઈ કંચનભાઈ પંચાલના મકાનમાં તસ્કરોએ તરખાટમચાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

મકાન માલિક પરિવાર સાથે વડોદરા બીજા ઘરે ગયેલ હોય ત્યારે બંધ મકાન જોઈ તસ્કારોની દાનત બગડી હતી

અને ઘરમાં બેસી તિજોરીમાં હાથ ફેરવો કરી પલાયન થઈ ગયા હતા

જ્યારે ઘરના બારણા ના પૂજા તૂટેલી હાલતમાં હતા અને ઘરની બહાર હિંચકા ઉપર લાકડાના હાથ વાળી ફરતી જોવા મળી હતી

જે તસ્કરો લઈ જવાનું ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે મકાન માલિક કે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવી છે

કે સોનાની બુટી ના ચાર સેટ કિંમત ₹35,000 કાનમાં પહેરવાની સોનાની કડી જેની કિંમત રૂપિયા 10,000 3 સોનાના પેન્ડલ ત્રણ કિંમત રૂપિયા 17000 સોનાની બંગડી કિંમત રૂપિયા 53 હજાર ચાંદીના જુલા પાંચ નંગ કંદોરી નંગ બે ચાંદીના ગ્લાસ નંગ બે ચાંદીની પોચી ચાર જોડી પગમાં પહેરવાના વિતલા બે ચાંદીના સેટ બે ચાંદીની દીવી તથા ઘુઘરો સાંકળા

સિક્કા તથા રોકડ રૂપિયા 52 હજાર કેમ કુલ 1 લાખ 97000 કિંમત નો મુદ્દા માલ ચોરાયો હોય

જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે છોટાઉદેપુર પંથક માદર શિયાળામાં ચોરીના બનાવો વધુ બનતા હોય છે

જેના કારણે રાત દિવસ કાળી મહેનત મજૂરી કરીને પ્રજાએ ભેગી કરેલી જમા પુંજી એક ઝાટકે જતી રહેતી હોય છે

તસ્કરો ક્યારે પકડાશે એ કાંઈ નક્કી હોતું નથી પરંતુ નુકસાન જતા લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે

હવે શિયાળો શરૂ થઈ ગયો રાત્રિના સમયે બધું સંસારમાં હોય પ્રજા ગાઢ નિંદ્રામાં હોય

જે સમય તસ્કરો તરખાટ મચાવી દેતા હોય તેવા બનાવવું પણ ભૂતકાળમાં બન્યા છે

શિયાળા દરમિયાન રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે અને શ્રીજી સોસાયટી વિસ્તારમાં પોઇન્ટમાં વધારો કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે

 

 

રિપોટર: પીંકલ,બારિયા અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp