ભાજપ સરકારમાં ખેડૂતોના નામે પાક વીમા માં રૂપિયા 25,000 કરોડનું કૌભાંડ
રાફેલ કરતા પણ મોટું કૌભાંડ સરકારે આરટીઆઇમાં પણ હકીકતો છુપાવી કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપની સરકારે ખેડૂતોના નામે પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજનામાં રૂપિયા 25,000 થી વધુનું કૌભાંડ કરેલું આક્ષેપ કોંગ્રેસે કર્યા છે
સૌરાષ્ટ્રના ખેડૂતો કિસાન કોંગ્રેસના પદ અધિકારીઓ સાથે મંગળવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
જેમાં તેમણે પાક વીમા હેક્ટરદીઠ 61,000 ની ગોલમાલ થવાનું જણાવતા સરકાર સાચી હોય
તો આંકડા જાહેર કરે તેવો પડકાર ફેંક્યો હતો. જુનાગઢ ના મેદરડા તાલુકાના અમરગઢ ગામના પાંચ અલગ અલગ સર્વે નંબરમાં વીમા કંપનીઓ દ્વારા થયેલા
સર્વે અર્થાત પાક અખતરા અને તેના આધારે જાહેર કરેલા વીમાને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા એ આધારે જ સમજાવ્યું હતું
કે આ ખેડૂતોને 91.547 ટકા પાક વીમો મળવાપાત્ર હતો
પરંતુ મળ્યો પાત્ર 1.48% 90 ટકા વીમો કંપનીઓ ચાઉ કરી ગઈ છે
યોજનાની ગાઈડ લાઈન ના પારા છ માં ક્રોપ કટીંગ પાક અખતરા કરતી વખતે તેના પત્રકો ફોટો અને એક મિનિટનો વિડીયોcceagrl એપ્લિકેશનમાં અપલોડ કરવાની જોગવાઈ છે
સરકાર અને કંપનીઓ તેના બદલે પાછલા પાંચ વર્ષની સરેરાશ ઉપજના આંગણે ખેડૂતોને ઓછામાં ઓછો વીમો આપવો તેનો ખેલ પાડી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહી છે
આ તો એક સેમ્પલ છે આવું આખા ગુજરાતમાં થયું છે
કૃષિવિદ અને વૈજ્ઞાનિક પી સાઈનાથના અહેવાલ મુજબ દેશની અંદર બી માં કંપનીઓનું કૌભાંડ રાખેલથી પણ મોટું છે
કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે
ત્યારે સરકાર પાક વિમાના આંકડાઓ જાહેર કરતી નથી આરટીઆઈ માં પણ માહિતી આપવામાં આવતી નથી
તો સરકારે પાક વીમા તેના અખતરા ની સર્વેની સાચી માહિતી આપવામાં દેશની એકતા અને અખંડિતતા કઈ રીતે જોખમાય છે
તે જાહેર કરે યોજના ની ગાઈડલાઈન ના પારા ૨૩ .૨તેજ સ્પષ્ટ જોગવાઈ છે
કે પાક વીમો ઝુકવાઇ જાય ત્યારબાદ તેનો હિસાબ જાહેર કરી શકાય છે
પરંતુ સરકાર 2015 -16 થી તે જાહેર કરતી નથી કોંગ્રેસના ધારાસભ્યો આખી રાત ખેત નિયામકની ઓફિસમાં બેસી રહ્યા પછી પણ કઈ જ જાહેર થયું નથી