ભગવાન શામળિયાજી નો વરઘોડો શામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા શામળીયાનો વરઘોડો હ ર્ષો ઉલ્લાસ થી કાઢ્યો હતો
ભગવાન શામળિયાજી નો વરઘોડો શામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા દર વર્ષની જેમઆજરોજ ભગવાન શામળિયાનો વરઘોડો રામદેવ મંદિર થી નીકળી બેન્ડવાજા સાથે ધોળી ધજાઓ સાથે
ભગવાન શામળિયાના ગુણ ગાતા ગાતા ગાદીપતિ શ્રી મનુ મહારાજ તથા ઓડ બડોદરા લુંસડિયા ગોઢ કુડોલ કોટડા હિંમતપુર વાઘપુર સુનોખવગેરે ગાદીપતિઓની હાજરીમાં
તથા આજુબાજુના સમગ્ર વિસ્તારના ભક્તજનો એ સાથે મળી ભગવાન શામળિયાના મંદિરે વરઘોડા માં જઈ આરતી પૂજા કરી દર્શન કરી ધન્યતા અનુભવી અને શામળીયાનો વરઘોડો હ ર્ષો ઉલ્લાસ થી કાઢ્યો હતો