કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠક ના ઉમેદવાર કિર્તીસિંહ વાધેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી…..
કીર્તિસિંહજી વાઘેલા દ્વારા પોતાના ફાર્મ હાઉસ ખારીયા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી
કાંકરેજ તાલુકા ૧૫ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિર્તીસિંહ વાધેલા ની પસંદગી કરવામાં આવતાં
કાર્યકરો અને પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી……
બનાસકાંઠા અને કાંકરેજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કમળ ને મત આપીને વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું
દરેક કાર્યોકરે ખભે ખભો મિલાવીને સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કીર્તિ સિંહ વાઘેલા ની પંસદગી કરવામાં આવતા પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતીય જનતા પાર્ટી માંથી ૨૦૧૭ માં વિજેતા બન્યા હતા..
અને ત્યાર બાદ સતત લોકોની સાથે રહીને નાતજાત ભેદભાવ વિના વિકાસ ના કર્યો કર્યા છે….
જેમાં શિહોરી થી ઉંદર નો રોડ વર્ષોથી પડેલો હતો જે રોડ રૂપિયા ૧૨ કરોડ તેમજ કસરા પાઇપ લાઇન દાંતીવાડા ૬૫૦ કરોડ નું કામ દરેક ખેડૂતોને સિંચાઇ યોજના.
મુડેઠા GIDC અને સાયન્સ કોલેજ.iti કોલેજ. બે મોડલ સ્કૂલ મંજૂર કરવામાં આવી
અને લોકો ના હિત માં રોડ રસ્તા પાણી શિક્ષણ વિભાગ. અને કોરોના મહામારી આફતમાં ઓકસીજન બટલાઓ ના સ્ટોક અને દવાઓ માટે તત્પર રહેલા અને લોકો નુ હિત કર્યો કર્યા હતા
જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્લામેન્ટ બોર્ડ દ્વારા ગઈકાલે તારીખ ૧૦.૧૧.૨૦૨૨ નારોજ ત્રીજી વાર ઉમેદવાર તરીકે પંસદગી કરતા લોકો માં ખુબજ ખુશી વ્યક્ત કરવામાં આવી…