ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નો પ્રારંભ

ગત વરસની સરખામણીએ આ વર્ષે ચાર લાખથી વધુ ભાવિકો ઉમટે તેવી શક્યતા જુનાગઢ ગરબા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા દાયકાઓથી યોજાઈ રહી છે
જ્યારે ખાબડ ખૂબ જ રોડ રસ્તાઓ હતા ત્યારે પણ હજારોની સંખ્યા માપ પરિક્રમાથીઓ મોટા પાયલ પોટકા રાશન લઈને 36 કિ.મી ની પરિક્રમા પૂરી કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા.
ધીમે ધીમે રોડ રસ્તા ચોમાસાના રીપેરીંગ કરી પાણી ભોજન લાઈટ જનરેટર સહિતની સુવિધાઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહી છે
જેથી દેશના વર્મા ભાવિક મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે
ગિરનારની પાવનકારી 36 કી.મી લીલી પરિક્રમા આવતીકાલ તારીખ 4 11 ને શુક્રવારની મધ્યરાત્રી થી વિધિવત શરૂ થનાર હોય
ત્યારે ગઈકાલ સવારથી જ લોકોનો ભારે પ્રવાહ તયટી તરફ ઉમટી પડતા સાંજ સુધીમાં અઢી લાખ લોકોના ઘસારો જોવા મળ્યો હતો.
સવાર સુધીમાં ત્રણ લાખ જેટલા ભાવિકો આવી પહોંચ્યા છે
બે બે વર્ષથી આમ લોકો માટે કોરોના કાળને કારણે ગિરનારની પાવનકારી પરિક્રમા બંધ રહેવા પામી હતી.
જેથી આ વર્ષે 100 થી 150 ટકા વરસાદ ખાબકતા ગિરનારની લીલી વનરાઈઓ વહેતા ઝરણાને લઈને પ્રકૃતિના ખોળે લોકો ઉમટી રહ્યા છે
પ્રવેશદ્વાર રૂપાહિત નાના મુખ્ય ગેટ પર માનવ કીડીયાળુ ઉભરાઈ રહ્યું છે જેને ધ્યાને લઈને આજે રૂપા ચેતન મુખ્ય ગેટ પાસેથી સવારે પાંચ કલાકે વન વિભાગી પ્રવેશ દ્વાર ખોલી નાખતા
જય ગિરનારી ના નાદ સાથે ગિરનાર જંગલ ગંજી ઉઠ્યું છે આમ બે દિવસ વહેલી ગિરનારની પરિક્રમા શરૂ કરી દેવાની ફરજ પડી છે
આવતીકાલે તારીખ 4 ને શુક્રવારની રાત્રિના 12 કલાકે માત્ર ઉપચારિકતા જ રહીને વિધિવત પરિક્રમા ખુલ્લી મુકવામાં આવશે ગઈકાલથી જ મુખ્ય ગેટ પર લોકો અડીંગો જમાવીને બેસી ગયા હતા
અને જંગલમાં પ્રવેશવાની માંગ કરી રહ્યા હોય જેથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતા અંતે મજબૂર થઈને
તંત્રએ વન વિભાગ અને પોલીસને આદેશ કરવાની ફરજ પડતા આજે વહેલી સવારે પાંચ કલાકે ગેટના દ્વાર ખોલી નાખવાની ફરજ પડી હતી.
આમ 40 કલાક વહેલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે બે દિવસથી ભવનાથ તળેટી તરફ માનવ મેરામણા હજારોની સંખ્યામાં ઉમટી પડતાં
ગઈકાલે બપોરના સોનાપુરી ખાતે ટ્રાફિકજામ થઈ જવા પામતા સાંજે વાહનોની અવરજવર બંધ કરી દેવાની ફરજ પડી હતી.
હજુ તો વિધિવત રીતે પરિક્રમા શરૂ થવાને બે દિવસ બાકી છે
ત્યારે ઘોડાપૂર માનવ મેદની ગિરનાર તળેટીમાં હૈયે હૈયું લડાઈ તેટલા લોકો ભવનાથ તરફ રાત દિવસ પ્રયાણ કરી રહ્યા છે
મગફળીની મોસમ પણ પુર બહારમાં ચાલુ હોય ખેતરે ખેતરે ઉપનાર ચાલી રહ્યો છે મજૂરો એક બાજુ ₹500 દેવા છતાં મળતા નથી શિયાળુ રવિ પાકના વાવેતર કરવા ખેતરો તૈયાર કરવામાં આવી રહ્યા છે
ત્યારે લોકો પાંચ દિવસની પરિક્રમા કરવા જૂનાગઢની વાત પકડી લીધી છે
ઠેર ઠેર જંગલમાં અન્નક્ષેત્રોમાં ગરમાગરમ ભોજન માટેના પોકારો ભાવિકો માટે થઈ રહ્યા છે
અને પોતાના જીવનનું ભાથું બાંધવામાં દૂર દૂરથી આવી અનેક ક્ષેત્રો ચલાવી રહ્યા છે
જુનાગઢ કલેક્ટર રચિત રાજે યાત્રિકોને અપીલ કરતાં જણાવ્યું છે
કે પર્યાવરણની જાળવણી થાય તે માટે દરેક નાગરિકની ફરજ છે તો પરિક્રમા પ્લાસ્ટિક બેગ જબલા વોટર સહિતની ચીજ વસ્તુઓ જંગલમાં ન લઈ જવા અનુરોધ કર્યો છે અને પ્રતિબંધ લગાવાયો છે