મોડાસા બેઠક પર ભાજપ દ્વારા સહકારી આગેવાન ભીખુસિંહ પરમારને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી.

વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારીની યાદી જાહેર કરી દેવામાં આવી છે

ત્યારે મોડાસા વિધાનસભા બેઠક માટે ફરી એકવાર ભીખુસિંહ ચતુરસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી.

ભીખુસિંહ ગયા ટ્રમ માં ઓછા મારજીન થી પરાજિત થયા હતા

ત્યારે મોડાસા વિધાનસભા ની યાદી માં ચારણવાડા ના પરમાર ભિખુંસિહ ચતુરસિહ ને ટિકિટ મળતા ક્રાઈમ પેટ્રોલિંગ ના પ્રતિનિધિ ત્યાં રૂબરૂ મુલાકાતે પોહચ્યા હતા

અને તેમની રૂબરૂ મુલાકાત લેતા પરમાર ભિખુસિહ જણાવ્યું હતું

કે આ વખતની ચૂંટણીમાં બહુમતી ની ભારે મતો ની લીડ સાથે મારું વિજય થશે તેમ જણાવ્યું હતું

એમને એમ પણ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિતશાહ અને અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ નું પણ આભાર વ્યક્ત કર્યો હતો

🌹કાદરભાઈ ડમરી,મોડાસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp