ક્રાઇમગુજરાત ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. CP NEWS 24April 21, 2026April 21, 2026 ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. ભચાઉ પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો… મૃતક હરગોવિંદભાઈ સાધુ (ઉ.વ. અંદાજે ૭૩)ની મુકેશ સાધુ નામના યુવકે ગોળી મારી કરી હત્યા… સ્થળ પરથી પોલીસે એક રાઉન્ડનું ખાલી ખોખું કબજે કર્યું; તલવારનું ખાલી મ્યાન પણ મળી આવ્યું…. અંગત પારિવારિક અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હોવાની આશંકા… રીપોર્ટ બાય આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ Share on FacebookTweetFollow usSave Post Views: 23
મહિસાગર : કડાણા માં આવેલ માલવણ ગ્રામ પંચાયત માં સરકારશ્રીની યોજનાઓ ના સરેઆમ ધજાગરા.. મહિસાગર : કડાણા માં આવેલ માલવણ ગ્રામ પંચાયત માં સરકારશ્રીની યોજનાઓ ના સરેઆમ ધજાગરા.. મહિસાગર : કડાણા માં આવેલ…
દાહોદમાં મોબાઇલ શોપમાં થયેલી લૂંટનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર દાહોદમાં મોબાઇલ શોપમાં થયેલી લૂંટનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર દાહોદના સ્ટેશન રોડ ઉપર ચાર દિવસ અગાઉ…
સંતરામપુર : કેનાલો ની સાફ-સફાઈ વ્યવસ્થિત રીતે કરાય અને કેનાલના જરુરી રીપેરીંગ કામો પણ ખેડુતોના હીતમાં વહેલી તકે હાથ ધરવામાં આવે તે માટેની ખેડુતો ની માંગ સંતરામપુર : કેનાલો ની સાફ-સફાઈ વ્યવસ્થિત રીતે કરાય અને કેનાલના જરુરી રીપેરીંગ કામો પણ ખેડુતોના હીતમાં વહેલી તકે હાથ ધરવામાં…