બીજેપીએ ઉભે ઉભા વેતરી નાખ્યા !મોટી મોટી ડંફાસ મારતા વડોદરા ના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું, આ નેતા ને ટીકીટ આપી દીધી..
ભાજપ એ વિધાનસભાના 160 લડવૈયા મેદાને ઉતારી દીધા છે
ત્યારે પણ આને અસંતોષ છે
તો ઘણાને જેકપોટ પણ લાગ્યો છે
ત્યારે વાત કરીએ વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની તો સૌ થી ચર્ચિત રહેનારો ચહેરો છે
કોઈને કોઈ વાતને લઈ વધુ મીડિયામાં હેડલાઇન્સ માં રહે છે
તેણે પહેલા મીડિયા સમક્ષ કહ્યું આ વખતે મારી ચૂંટણી લડવાની ઈચ્છા ઓછી છે
હું પત્નીને ચૂંટણી લડાવીશ જોકે ત્યારબાદ તેમણે નિવેદન ફેરવી તોતા કહ્યું મારી પત્ની બાજુમાં ઉભી હતી
તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો
ત્યારે હવે નામ જાહેર થયા એમાં મધુનું પત્તું કપાઈ ગયું છે
અને તેની જગ્યાએ વાઘોડિયા થી અશ્વિન પટેલની ટિકિટ આપવામાં આવી છે
તો વળી એક એવી વાત પણ વહેતી થઈ છે
કે સત્તાવાર યાદી જાહેર કરતા પહેલા ભાજપ એ મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા હતા
ગીર સોમનાથમાં જસા બારડ નું પત્તું કપાયું અને માનસિંહ પરમારને ટિકિટ આપી હોવાની ચર્ચા છે
તો કોંગ્રેસમાં ગઈકાલે ભાજપમાં આવેલા ભગા બારડને ટિકિટ અપાઈ હોવાની પણ ચર્ચા હતી.
ગઢડા બેઠક પરથી સાંસદ સભ્ય પ્રસાદ ટુડિયો ને ફોન આવ્યો હતો
જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરીયા અને લીંબડી થી કિરીટસિંહ રાણા ની ટિકિટ લગભગ ફાઈનલ મનાતી હતી
જો કે હવે જાહેર થતાં સૌ કોઈનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે