મોડાસા ચિલ્દ્રન હોમમાં રાખવનમાં સગીરા પર પિતાનો લોહિયાળ હુમલો

પોસ્કોના કેસમાં ચિલ્દ્રન હોમમાં રાખવામાં આવેલી સગીરા પર કરાયો હુમલો
ભોગ બનેલી સગીરાના પિતાએ તીક્ષ્ણ પ્રદાર્થ વડે કર્યો હુમલો
ગંભીર ઇજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે સ્થાનિક સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવી
ચિલ્દ્રન હોમના કર્મચારીઓ ની હાજરીમાં પિતાએ કર્યો હુમલો
સમગ્ર ઘટના ને મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી