ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વાસમાં યોજના સાથે સંકળાયેલ અધિકારીઓની મિલકતની તપાસ કરવા ઉઠેલ માંગ
રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા પીવાનું પાણી મળી તે માટે વાસ્મો યોજના અંતર્ગત નલસે જલ યોજનામાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં કરોડો રૂપિયાની ફાળવણી કરતા આ યોજના પાણી પુરવઠા અને વાંસમ યોજના ના સંબંધિત અધિકારીઓ માટે સોનાના ઈંડા આપતી મુરઘી સાબિત થતા આ યોજના સાથે સંકળાયેલ
એસોથી માંડીને જિલ્લા યુનિટ મેનેજર અને કોન્ટ્રાક્ટરો અને વાંસમ યોજના નું કામ કરતી
જે તે એજન્સીઓના સંચાલકો દ્વારા અહીંયા મીલબાટ કે ખાનાની નીતિ અપનાવતા યોજનામાં લાખો નો ભ્રષ્ટાચાર અધિકારીની મિલી ભગત ને લઇ કરવામાં આવ્યો હોવાનું ચર્ચા રહ્યું છે
હમ સબ એક માળા ના મણકાઓની જેમ આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં વાસ્મો યોજના ની ગૌર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદી તિજોરીઓ ભરવામાં આવી રહી હોવાનું સંભળાઈ રહ્યું છે
આ અંગે જાણવા મળેલ વધુ માહિતી મુજબ જિલ્લામાં મુખ્ય મથક એવા હિંમતનગર ખાતે આવેલા જલ ભવનથી કાર્યરત વાંસમય યોજનામાં પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં અધિકારીઓની ટકાવારીના જોડે નબળો માલ સામાન વાપરીને
જે તે કોન્ટ્રાક્ટરો દ્વારા જલ સે નલ યોજનામાં વ્યાપક પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય
તાલુકાના અમુક ગામોમાં પાણીની લાઈન આપવામાં આવી ન હોવા છતાં નળ કનેક્શન બતાવીને અધિકારીઓ સાથે સેટિંગ કરી સરકારી ગ્રાન્ટ ચાલુ કરવામાં આવી હોય
આ યોજનામાં સંબંધીત અધિકારી અને પાણી પુરવઠા ના અધિકારીઓ માટે રાજ્ય સરકારને આ વાસમ યોજના કામાઉ દીકરો સાબિત થતાં
હિંમતનગર ખાતે આવેલ જલભવનમાં બેસતા આ યોજનાના કેટલાક અધિકારીઓની દિવાળી સુધરી હોવાનું જાણવા મળે છે
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી ગામડાઓમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી ઘરે બેઠા મળી રહે તેવા ઉમદા હેતુ માટે અમલમાં મુકેલ આ નર છે
જલ યોજના અહીંયા લોકો માટે કાગળનો વાઘ સાબિત થઈ છે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે
તો આ યોજનામાં માગ્યા ગામ સાબિત થતા દિવાળી ટાણે કોન્ટ્રાક્ટરો દ્વારા બધાની દિવાળી સુધારવા માટે બે લાખ જેટલી રકમ એકઠી કરીને વળી કચેરી ખાતે જમા કરાવતા અધિકારીઓની સાથે કેટલાક પત્રકારોની પણ દિવાળી સુધરી હોવાનું સંભળાઈ રહ્યું છે
પોશીના તેમજ ખેડબ્રહ્મામાં તાલુકામાં વાસુ યોજના અંતર્ગત નલ સેજલ યોજનામાં સમાવેશ ગામોની અંદર કરવામાં આવેલ
કામગીરી ગાંધીનગર વેચી લંન્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો લાખોનું કૌભાંડ બહાર આવે તેમ છે
તો આ યોજનાના સંબંધીત અધિકારીઓની આવકની પણ તપાસ કરવામાં આવે તો નલ સેજલ યોજનામાં ભ્રષ્ટાચારરૂપી ભરેલી પૈસાની બાલટીઓ બહાર આવે તેમ છે
ત્યારે રાજ્ય સરકાર અને સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પોશીના અને ખેડબ્રહ્મામાં તાલુકામાં vasmo યોજના અંતર્ગત કરવામાં આવેલ કામ ગીરીની તપાસ કરવામાં આવે
તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેમ છે હોય તો આ યોજના કેટલાક સંબંધીત અધિકારીઓની મિલીભગત ને લઇ કરવામાં આવેલ
ખાઈ કી માં જિલ્લામાં બેઠેલ કેટલાક અધિકારીઓના પગ તળે પણ પાણીનો રેલો આવે તેમ છે
તો યોજનાની કામગીરી કરી રહેલ મોટા માથાના કોન્ટ્રાક્ટરો દ્વારા ઉપર બેઠેલા અધિકારીઓને સાચવી લેવામાં આવતા
ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મરજી મુજબ કામ કરવામાં આવતા
આ વિસ્તારની ગરીબ પ્રજા સરકારની આનંદ સેજલ યોજનાથી વંચિત રહેવા પામી હોય
ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં તપાસ કરે આ યોજનામાં આવેલ ગામોમાં શું નળ સુધી પાણી પહોંચ્યું છે
કે નહીં તેની તપાસ કરવામાં આવે તો આ સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચ્યો છે
કે નહીં તેની ચોક આવનારી વિગતો બહાર આવી શકે તેમ છે