શીખ ધર્મના સ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્ત્યાપક ગુરુ નાનકજી નો 552 મો જન્મોત્સવ

પ્રતીકાત્મક તસવીર:શીખ ધર્મના સ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્ત્યાપક ગુરુ નાનકજી નો 552 મો જન્મોત્સવ

શીખ ધર્મના સ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્ત્યાપક ગુરુ નાનકજી નો 552 મો જન્મોત્સવ

પ્રતીકાત્મક તસવીર:શીખ ધર્મના સ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્ત્યાપક ગુરુ નાનકજી નો 552 મો જન્મોત્સવ
પ્રતીકાત્મક તસવીર:શીખ ધર્મના સ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્ત્યાપક ગુરુ નાનકજી નો 552 મો જન્મોત્સવ

 

ઈશ્વર એક છે આપણે સૌ તેના સંતાન છીએ પાંચ સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખો પાંચ સાધુ અને પવિત્ર જીવન જીવો ગુરુ નાનક જી

સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ ધર્મ ગ્રંથો ગુરુવો પૃથ્વી લોક પર માનવને જીવન જીવવાની કળા શીખવતું એક ઉમદા માધ્યમ નિર્માણ થયેલ છે

કે જે માનવ માનવમાં એકતા અખંડિતતા ના પાઠ ભણાવી અન્ય જીવો પર્યાવરણના જતન માટે પ્રેરણા આપે છે

ન મેં હિન્દુ બનુ ગાના મુસલમાન ન સીખ બનોગા ન જૈન બનુગા ઇન્સાન કી ઓલાદ હું ઇન્સાન હી રહુંગા ઉમદા વિચારધારા જગતનું કલ્યાણ કરી શકે

આજે આપણે શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્ત્યાપક ગુરુ નાનકજીના 552 માં જન્મોત્સવ પ્રસંગે તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી વાત જાણીએ

કારતક સુદ પૂનમ સંવત 1526 ઈસવીસન 1469 15 નવેમ્બર મા હાલ પાકિસ્તાનમાં છે

તે તલવંડી ગામમાં નાનક નો જન્મ થયો આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે

પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી જે બેદી કુળના હતા. માતા ત્રિપતા દેવી અને મોટી બહેન હતી નાનકી નાનકનો જન્મ થતાં

દાયણ દોરતા આનંદવિભોર થઈ ગઈ મહેતા કલ્યાણદાસ ને વધાઈ આપતા બોલી તમારે ત્યાં કોઈ અવતારી પુરુષ નો જન્મ થયો છે

હું તો તેના દર્શનથી જ નિહાલ થઈ ગઈ ચારે તરફ આનંદ છવાઈ ગયો બાળક નાનક નાનપણથી જ વિશિષ્ટ વ્યક્તિત્વ વાળા હતા

તેમની બાળલીલા અને મધુર વાણી વર્તા નથી બહેન નાનકી ખૂબ પ્રભાવિત હતી.

એકવાર બાળક નાનક પરિવારની ભેસો ચારવા જંગલમાં ગયા જ્યાં એક વૃક્ષ નીચે સૂઈ ગયા

થોડા સમયમાં વૃક્ષની છાયા ની દિશા ફરતા નાનકના મુખ પર તડકો આવવા લાગ્યો

એટલામાં એક ફણીધર નાગ ક્યાંકથી આવ્યો અને તેમના મુખ પર છાયો પડે તેમાં બેસી ગયો

ગામનો ચૌધરી રાય બુલાર ઘોડા પર ત્યાંથી પસાર થઈ ગયો હતો બાળકના દર્શન કરી ધન્ય થઈ ગયો

હંમેશ માટે તેમનો શ્રદ્ધાળુ બની ગયો. બાળક નાનકને જનોઈ આપવાનો સમય થયો

પંડિત હર દયાળ જનોઈ લઈને આવ્યા નાનક બોલ્યા? આજનો તો મેલી થઈ જશે તૂટી જશે

ત્યારે પંડિતજી બોલ્યા તમારે કેવી જનોઈ જોઈએ છે નાનકે જવાબ આપ્યો

દયા કપા સંતોષ સુદ જટ ઘંડી સતવટ એટલે કે દયારૂપી કપાસમાંથી સંતોષરૂપી સુતર બનાવો.

જેના પર સતના વાળ ચઢાવી જત સમયની ગાંઠો વાળો પંડિતજી એવી જનોઈ હોય

તો આપો જે ના ટુટે ના મેલી થાય ન બળે નષ્ટ થાય જેને ધારણ કરવાથી આત્માનું કલ્યાણ થાય પંડિતજી તો આ સાંભળીને આશ્ચર્યથી જોઈ જ રહ્યા નાનકને પાઠશાળામાં ભણવા મોકલવામાં આવ્યા.

તો પંડિતજી પાર્ટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થઈ પ્રભુ સતિની કાવ્ય પંક્તિ લખી નાખતા પંડિતજીએ પિતા કલ્યાણદાસ ને કહ્યું કે નાનક તો જન્મથી જ શાની છે

તેને હું શું ભણાવુ કાજી પાસે મોકલ્યા તો તેમનું પણ એ જ અનુભવ રહ્યો. માતા અને બહેન નાનકથી વારી વારી જતા પણ પિતા કલ્યાણદાસ વ્યાપારી મનવૃત્તિ ન હતા

તેથી તેમણે વિચાર્યું નાનક ભણતો નથી તો તેને વેપાર માપ પલોટવો જોઈએ પિતાએ નાનકને 20 રૂપિયા આપ્યા અને કહ્યું

કોઈ લાભનો સોદો કરી આવો નાનક પોતાના મિત્ર બાલાને લઈને નીકળ્યા કેટલાક ઘઉં ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા.

નાનક એ ₹20 ની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુ અને ભોજન કરાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ પ્રસંગને સર્ચા ચૌદા કહેવામાં આવે છે

આજે ત્યાં વિશાળુ ગુરુદ્વારા છે નાણાકીય ઘેર ગયા તો પિતાએ હકીકત જાણે અને ક્રોધ થી પુત્રને લાફો માર્યો.

બહેન નાનકી ખૂબ વ્યક્તિત્વ થઈ અને ચૌધરી પણ કલ્યાણદાસ ને કહ્યું તારું જે નુકસાન થાય

તે મારી પાસેથી લેજે પણ અલ્લાહના નૂર આ નાનક પર ક્રોધ ન કરીશ બહેન નાનકી ના લગ્ન જય રામજી સાથે થયા હતા.

તે નાનકને પોતાની સાથે સાસરીમાં લઈ ગઈ જ્યાં જય રામજી સુલતાનપુરના નવાબ દોલત ખાનના મોદી ખાનામાં નાનકને નોકરી પર રાખ્યા

પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા ગણતરી વખતે 13 નો આંકડો આવે ત્યારે તેરા તેર સબ કુછ તેરા હે પ્રભુ તારું જ છે

એમ પ્રભુની થઈ જતા કેટલાક ઈર્ષાળુ કર્મચારીઓએ નવાબને ફરિયાદ કરી નાનક તમારું અનાજ લુંટાવી રહ્યા છે હિસાબ જવામાં આવ્યો

તો ખોટને બદલે ઉપરથી નફો થયેલો હતો નવા બે માફી માંગી છતાં ના નક્કી તે નોકરી છોડી દીધી

તેમના લગ્ન સુ લક્ષણી નામની સત્તા સારી સાથે થયા તેમને ત્યાં બે પુત્રનો જન્મ પણ થઈ ચૂક્યો હતો.

એક શ્રીચંદ અને બીજા લક્ષ્મીચંદ હવે ગુરુ નાનકે ઈશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું

તેમને સાથે તેમના બે સાક્ષી હતા એક હિંદુ મિત્ર બાલા બીજો મુસ્લિમ મર્દાના પહેલી યાત્રા પૂર્વ તરફ જેમાં જગન્નાથપુરી બંગાળ આસામ બર્મા નાગાલેન્ડ અને ચીનના કેટલાક પ્રદેશમાં ગયા

બીજી યાત્રા પશ્ચિમ તરફ કરી જેમાં ગુજરાતના લખતર બદરેથી અરબસ્તાનમાં મક્કા મદીના કરબલા બગદાદ ઈરાક ઇરાક અફઘાનિસ્તાન થઈ

પાછા હિંદુસ્તાનમાં આવ્યા અહીં મક્કમમાં અનેક હાજીઓ મળ્યા તેમણે નાનક સાથે વિચાર વિમર્શ કર્યા રાત્રે નાનક સુઈ ગયા

ત્યારે તેમના પગ કાબા તરફ થઈ ગયા કાજી આવ્યા ક્રોધ થી લાત મારીને બોલ્યા એ કાપડ ખુદાના પર તરફ પગ કરીને કેમ સૂતો છે

નાનકે જવાબ આપ્યો બિરાદર બહુ થાકી ગયો છું જ્યાં ખુદા નું ઘર ન હોય તે તરફ મારા પગ કરી દે કાજીએ ગુસ્સાથી નાનક ના પગ ફેરવી નાખ્યા

પણ તેને ફરી નાનકના પગ તરફ જ કાબા દેખાવા માંડ્યું તેણે ઘણી વખત પ્રયત્ન કર્યા

પણ દરેક વખત નાનક ના પગ તરફ જ કાબાના દર્શન થતા તેમના પગે પડ્યો ગુરુનાનક બોલ્યા બિરાદર અલ્લાહ કે ઈશ્વર સર્વ વ્યાપી છે

એ જ રીતે હરિદ્વારમાં પિતૃ તર્પણ કરતાં લોકોને પણ ઉપદેશ આપ્યો કે જીવને જીવ માતા-પિતાની સેવા કરો

મૃત્યુ પછી પિતૃ તર્પણ કે શ્રાદ્ધ કરવા કરતા એ વધુ જરૂરી છે તેમણે ભૂમિયા ચોરનો ઉદ્ધાર કર્યો કહુડા રાક્ષસ જે માનવ ભક્ષી ભીલ જાતિનો નેતા હતો

તે ઉપદેશ આપી સાચો માનવ બનાવ્યો અને જાતિમાંથી નર બલીની પ્રથા બંધ કરાવી 22 વર્ષના ભ્રમણ પછી કર તારપુર પોતાની ગામ આવ્યા

ખેતી કામ કરવા લાગ્યા ગરીબો માટે લંગર મફત ભોજન શરૂ કર્યા આમ પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો.

તીરથ કરો પરિશ્રમ કરી કમાવો પાંચ વહેંચીને ખાવો અને જરૂરિયાત વાળા ને દાન કરો.

પાંચ નામ જપો અને પ્રભુ ભક્તિ કરો પાંચ સત્કર્મ કરો પાંચ ઈશ્વર એક છે આપણી સૌ તેમના સંતાન છીએ

પાંચ સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખો પ્રસાદુ અને પવિત્ર જીવન જીવો પાંચ તેમના શિષ્યો સિકખ કે સિખ કહેવાય

તેમના પરમ જ્યોતિમાં લીન થવા વિશે એવી વાયકા છે કે ઈસવીસન 1539 22મી સપ્ટેમ્બર ભાદરવા વદ દસમે તેમણે સ્વેચ્છાએ દેહ ત્યાગ કર્યો હિંદુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળવો ખૂબ વ્યક્તિત થયા

સાથે મતભેદ પેદા થયો હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા.

જ્યારે મુસ્લિમ તેમને દફનાવવા માંગતા હતા પણ જ્યારે ચાદર હટાવવામાં આવી

તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો. ચાહક શુભેચ્છક હિત ચિંતક વાચક મિત્રો આજે દેવ દિવાળીની સાથે ગુરુનાનકજીની 552 મી જન્મ જયંતિ અને ચંદ્રગ્રહણ છે

ઉત્સવ આનંદ વચ્ચે ગ્રહણ ધડકન વધારે છે કારણ કે ગત સૂર્યગ્રહણ પછી મોરબી ઝૂલતા કુળની દુર્ઘટનામાં મોટી જાનહાની સોયે જોઈએ

આ ગ્રહણ સૌના માટે શુભ મંગલકારી નીવડે તેવી પ્રાર્થના હવે

બધી નવા વર્ષની દોડધામ શરૂ થશે જેમાં ખાસ શૈક્ષણ િક સંસ્થાઓ અને ગુજરાત હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી બસ શાંતિપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે અસ્તુ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp