મહેસાણા એલસીબી અને બહુચરાજી પોલીસે 51.33 લાખની મતતા સાથે પાંચ લૂંટારો અને દબોચી લીધા

તાજેતરમાં બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી
જેમાં ફરિયાદી પોતાની કાર લઇ બહુચરાજી થી હારીજ જવા નીકળેલ
તે દરમિયાન અગાઉથી લૂંટારો સંઘ સો પોતાના નક્કી કરેલા પ્લાન મુજબ ફરિયાદીને એકાંત રોડ પર ફરિયાદીની કાર રોકી કારના કાઢ તોડી મારા મારી ફરિયાદી પાસે થેલામાં રહેલા 68.69 લાખ રૂપિયા ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
જે બાબતે ભોગ બનના રે બહુચરાજી પોલીસ મથકે લૂંટની ઘટના બાબતે ફરિયાદ નોંધાવી હતી.
જોકે ટૂંક સમયમાં બહુચરાજી પોલીસ અને એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલીએ લૂંટ કરનાર પાંચ આરોપીઓની ઝડપી 51. ૩૫ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો
જ્યારે બે હજુ પણ બે આરોપીઓ ફરાર છે બહુચરાજી થી હારી જ જવાના રોડ ઉપર રેલવે ફાટક નજીક ગત તારીખ 19 10 2022 ના રોજ 68.69 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની હતી
જેમાં ફરિયાદી પોતાની કાર લઇ પોતાની પાસે રહેલા ૬૮ ૬૯ ૩૨૦ રૂપિયા લઈને બહુચરાજી થી હારીજ તરફ જવા નીકળ્યા હતા.
આ દરમિયાન અગાઉથી રે કી અને વોચ રાખી રહેલા અજાણ્યા એ સમયે ફરિયાદીની કાર રોકી કારના કાચ તોડી માર મારી તેમની પાસે રહેલા રૂપિયા ભરેલા થેલા ને લૂંટ ચલાવી લુંટારા ફરાર થઈ જતા
આ બાબતે ફરિયાદીને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા બહુચરાજી પોલીસે એ ઈપિકો કલમ૩૯૪,૧૧૪, તથા 120 બી જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
તે સાથે સાથે આ લોટના ગુનાના ઝડપથી ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ આ લૂંટનો ભેદ ઉકેલવાના ગુનામાં મદદરૂપ બની બહુચરાજી પોલીસ
અને એલસીબીની સંયુક્ત ટીમ પૈકી બહુચરાજી પીઆઇ એ એન સોલંકી બહુચરાજી પીએસઆઇ એલ એમ પુરોહિત ઇન ચાર્જ એલ.સી.બી.આઇ જેપી રાવ એલસીબી પીએસઆઇ એ કે વાઘેલા સહિત પોલીસ સ્ટાફ ની ટીમે ટૂંક સમયમાં આ 68.69 લાખની લૂંટની ઘટનાઓ પરદા પાસ કરી લૂંટની ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ રૂપિયા 51.35 લાખના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા અન્ય બે સમક્ષ હજુ પણ પોલીસ પકડથી દૂર નાસ્તા ફરતા હોય તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
જ્યારે આ લોટની ઘટનામાં સંડોવાયેલા અન્ય બે હજુ પણ પોલીસ પકડથી દૂર નાસ્તા ફરતા હોય તેમને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે
પકડાયેલા આરોપીઓના નામ તથા સંડોવડી
૧ રાજુભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહેવાસી બેચર રામાપીરના મંદિરની સામે ભરવાડ વાસ તાલુકો બહુચરાજી જેને આરોપી નિતીન સાથે સંપર્કમાં રહીને ફરિયાદીનો પીછો કરી લોકેશન મેળવ્યું હતું
૨ મહેશજી પુનાજી ઠાકોર રહેવાસી કોઠારપુરા ઠાકોર વાસ તાલુકો બહુરચરાજી લૂંટના ગુનામાં જોડે રહેલી લુટ કરી હતી
૩ નિતીન દશરથ થી ઠાકોર રહેવાસી કુકરાણા રોડ જાપટપુરા વિસ્તાર હારીજ ફરિયાદીના સંબંધીઓ પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરી ખાનગી રીતે ફરિયાદીની મુવમેન્ટ બાબતે માહિતી મેળવી રાજુ ભરવાડ સુધી પહોંચાડી હતી
૪ પ્રધાનજી વશરામજી ઠાકોર રહેવાસી બહુચરાજી રેલવે સ્ટેશન ઠાકોર વાસ લૂંટના ગુનામાં જોડે રહેલ લૂંટ ચલાવી હતી
૫ જગતસિંહ ઉફે જસુભા ઉદેસિંગ વાઘેલા રહેવાસી બહુચરાજી કાશી વિશ્વનાથ મંદિર પાસે લૂંટના ગુનામાં જોડે રહેલ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો
બોક્સ: લૂંટના ગુનામાં પોલીસ પકડથી ફરાર આરોપીઓ
૬ રાહુલજી ઉર્ફે સંજય જયંતીજી ઠાકોર રહેવાસી બહુચરાજી ઇન્દિરા નગર પાછળ હારીજ રોડ કનૈયા નગર
૭ વીરુ કુંવર સંઘ ઉફે બકાજી ઠાકોર રહેવાસી બહુચરાજી રેલ્વે સ્ટેશન ઠાકોર વાસ