પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે

પ્રતીકાત્મક તસવીર:પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે

પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે

પ્રતીકાત્મક તસવીર:પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે
પ્રતીકાત્મક તસવીર:પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે

 

લોક સેવા સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્માના ક્ષેત્રે અન્ય યોગદાન આપનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવનાર છે

બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ એ જીવન સૂત્ર જીવનાર પ્રમુખ સ્વામી મહારાજ નો આ શતાબ્દી મહોત્સવ તારીખ 15 ડિસેમ્બર 2022 થી તારીખ 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના દરમિયાન ધામધૂમથી ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે

સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને હૃદય પૂર્વક ભાવાંજલિ અપરવા આ મહોત્સવમાં ઉમટશે

આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનું મહોત્સવ બની રહેશે

જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન કાર્ય સંદેશ તેમજ સનાતન સંસ્કૃતિ મૂલ્ય વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે

મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગરની ઝલક એક મહિના પર્યંતચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે

અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગરોડ પર 600 એકરની વિશાળભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે

આ નગર પ્રેરણાનું અમૃત વાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે

આ મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો આ મુજબ છે કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના નગરમાં પ્રવેશ માટે

કુલ સાત કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારો ની રચના કરવામાં આવી છે

જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે સરદાર પટેલ રિંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશ દ્વાર જોઈ શકાય છે

જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે આ પ્રવેશ દ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિધર સંતોની યાદ અપાવે છે

મહોત્સવ સ્થળ ની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે જેમાંથી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરાવતા અન્ય છ પ્રવેશ દ્વાર પણ કલાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના પ છે

106 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશ દ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવન રેખાને સ્મૃતિઓ કરાવશે

પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા નગરમાં પ્રવેશતાજ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીડીકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું વિશાળ 30 ફૂટ ઊંચી સ્વરની પ્રતિમા સૌને આકર્ષ છે

તમામ મુલાકાતિઓ અહીં વંદન કરીને પ્રમુખસ્વામી મહારાજ ભવ્ય અક્ષરધામ મહામંદિરની અતુલ્ય યાત્રા નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ રચના ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે

67 ફૂટ ઊંચા આ વિસ્તાર અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન પ્રાર્થના કરીને દર્શનાર્થીઓ તીર્થયાત્રા કર્યાનું સંતોષ અનુભવશે

વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનનું અનોખી પ્રસ્તુતિઓ છે

આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યની પ્રેરણા આપશે નૈતિક અને અધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવન ઘડતર પરિવારિક શાંતિ વ્યસન મુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની

રોમાંચક પ્રસુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હૈયા ભર્યા બનશે

બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી લાખો બાળકો પર નિર્ સ્વાર્થ સ્નેહ વસાવનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે

ત્યારે બાળકો કેવી રીતે વંચિત રહી શકે તેવી જ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળકો માટે 17 એકરમાં ફેલાયેલી વિશિષ્ટ બાળનગરી રચવામાં આવે છે

જ્યાં બાળકો સંસ્કાર શિક્ષણ સેવા અને આરોગ્યની પ્રેરણા લઈને આનંદ અને ઉત્સાહથી છલકાશે આ બાળનગરીના ત્રણ ખંડો દ્વારા

બાળકો માતા પિતા ના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દર્દ કરશે

વાર્તા દ્વારા સ્વવિકાસ ના પાઠ શીખો અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે

આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે અહીં વિવિધ કાર્યક્રમોમાં જે બાળકો જોડાવાના છે

તેમના અભ્યાસની પડ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે મહોત્સવ સ્થળને બાળકો મૂલ્યની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શોષણ યોજાશે

તે માટે અલગ અલગ બે મંચ રાખવામાં રચવામાં આવ્યા છે

અહીં વ્યક્તિગત અને સમૂહ ગાન શાસ્ત્રીય અને સુગમ સંગીત વાઘસંગીત યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને

બાળકો યુવાનો યુવતીઓ સૌને આનંદની સાથે કળા કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાનો આપશે

લગભગ 150 થી વધુ બાળકો યુવકો આ રજૂઆત માટે છેલ્લા ત્રણ મહિનાથી તાલીમ રહી રહ્યા છે

મહિલા મંચ દ્વારા વિવિધ પ્રકૃતિઓ મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિ વિધિ એ માટે મહિલા ઉત્કર્ષ મંડપ રચવામાં આવે છે

જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો પરિષદો તેમ જ રજૂઆતો થશે

મહિલાઓ યુવતીઓ બાલિકાઓ દ્વારા રજુ થનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને

ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો કાર્યક્રમને સ્વભાવશે યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ બ્રહ્મસ્વરૂપ સભાગૃહ રચવામાં આવ્યો છે

જ્યાં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો મહંતો વક્તાઓ મહાનુભાવો વગેરે

દ્વારા પ્રેરણાદાઈ ચિંતનશીલ પ્રવચનનો ભક્તિમય સંગીત અને અન્ય હૃદય સ્પર્શી રજૂઆતોની મંચ ગુંજી ઉઠશે

મહોત્સવના સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્વનો આકર્ષણ હશે

લાઈટ એન્ડ સાઉન્ડ થશે મહોત્સવ સ્થળની રાત્રી આ લાઈટ એન્ડ સાઉન્ડ અનોખો આનંદ આવશે ત્રણસો કરતાં

વધારે બાળકો યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે

પરિવારિક એકતા સેવા અને પરોપકારને આ ઉપરાંત વૈદિક યજ્ઞ કુટીર અખંડ ભજન કુટીર રક્તદાન પણ વગેરે જેવી

વિવિધ આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે

જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના મહોત્સવ સ્થળના કેન્દ્રમાં અક્ષરધામ મહામંદિર ની ચારે તરફ સુશોભિત એક અનુપમ થિયેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી કરશે એ છે

જ્યોતિ ઉદ્યાન આ એક એવો ઉદ્યાન છે જે દિવસ કરતા રાત વધુ સોહામણી હશે

અહીં અલગ અલગ પ્રકારના ફુલો પ્રાણીઓ પક્ષીઓની વાતીગળ જ્યોતિમય રચનાઓ બોધ કથાઓ સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શ્વાશ્વત સંદેશ આપશે

આ જ્યોતિ ઉદ્યાન મહોત્સવ સ્થળનું એક અનુપમ આકર્ષણ કેન્દ્ર બની રહેશે

અનેકવિધ પર્યાવરણ સેવાઓ કરનાર પ્રમુખસ્વામી મહારાજ જે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણથી લઈને

અનેકવિધ જનજાગૃતિ અભ્યાનો યોગ્ય હતા એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવમાં વૃક્ષો અને રંગબેરંગી ફુલ છોડની આકર્ષક બિ છાદ બનાવવામાં આવી છે

તેની પૂર્વ તૈયારી રૂપે ત્રણ એકર જમીનમાં એક નર્સરી તૈયાર કરવામાં આવી છે

આ મહોત્સવમાં આસામ થી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રદેશમાંથી ફૂલછોડ લાવવામાં આવ્યા છે

ભૂલ છોડના વિકાસ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

સવર્ધન સંવાદિતાનું પ્રયાગ તીર્થ પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ ની આ અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ આદરણીય જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર

પ્રમુખસ્વામી મહારાજ એ દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે

સનાતન હિંદુ ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ જૈન શીખ ખ્રિસ્તી બહુદી મુસ્લિમ કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાંભળ્યો છે

તેથી જ પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મ ધર્મનું પ્રયાગ તીર્થ બનશે

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાનો દ્વારા સમાજના હિત માટે સંશોધનકારો અને વિધાનોને પ્રોત્સાહિત કાર્ય હતા

આથી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મહોત્સવ સ્થળે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની એકેડેમીક કોન્ફરન્સ વિદ્યુત પરિષદો યોજાશે

જેમાં ભાગ લઈને વિધાનો વિવિધ વિષયો પર શોધ પ્રકરણ એ પ્રસ્તુત કરશે

મહોત્સવ સ્થળે દર્શનાર્થીઓને રાહત દરે પરંપરાગત શાકાહારી વાનગીઓ અને રિફ્રેશમેન્ટ મળી રહે તે માટે ઠેર ઠેર પ્રેમવતી ઉપહાર ગૃહ સભ્ય રહેશે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એ અસંખ્ય લોકો પર સ્નેહ વરસાવી તેમનામાં સેવા અને સમર્પણની આધાર શક્તિને જગાડી છે

પ્રમુખસ્વામી મહારાજના નિહસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સંતાનો વિસ્તાર સમુદાય અને કુલ ૭૦ હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમિયાન રાત દિવસ સેવા આપશે

કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે

વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ હજારો સ્વયંસેવકો ભક્તો ભાવિકો તેમજ સંતો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની એક કરોડરજ સમાજ છે

જેવો એ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ મહોત્સવ નો વિરાટ યજ્ઞ થશે સેવા સમર્પણ નું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે

 

આમાંના કેટલાક સ્વયંસેવકો છેલ્લા એક વર્ષ કે છ મહિનાથી વધુ સમય માટે મહોત્સવ સ્થળના નિર્માણમાં પોતાનો અનન્ય યોગદાન આપી રહ્યા છે

પ્રયોજક baps સ્વામિનારાયણ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે માનવસેવા અને સંસ્કાર સિંચનનો અભિયાન ચલાવતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ આ મહોત્સવનું આયોજન કર્યું છે

આ સંસ્થાએ શિક્ષણ આરોગ્ય રાહત કાર્ય આદિવાસી પછાત ઉત્કર્ષક બાળ યુવા સંસ્કાર મહિલા ઉત્કર્ષ વગેરે સેવાઓ દ્વારા વિશ્વભરમાં લોક ચાહના મેળવી છે

અનેકવિધ સામાજિકપ્રાકૃતિક આપત્તિઓના સમયમાં આ સંસ્થાએ નિઃસ્વાર્થ ભાવે સહાયનો હાથ લંબાવ્યો છે

વિરાટ પાસે સાંસ્કૃતિક મહોત્સવ નો ઉજવીને સંસ્થાએ લાખો લોકોને જીવન ઘડતર ની પ્રેરણા આપી છે

પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહોત્સવ ના પ્રેરણા સ્ત્રોત આ ઉત્સવના પ્રેરણા સ્ત્રોત છે

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેવો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે

આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં નમ્રતા ધર્મનિષ્ઠા અને ભક્તિના ગૌરવથી શોભતા મહંત સ્વામી મહારાજ સનાતન ધર્મના સંત મહેમાનો જાણે મૂર્તિમય સ્વરૂપ છે

તેમની નિશામાં ઉજવાય રહેલા આ મહોત્સવમાં ઉમટીને ભારત અને વિદેશના લાખો લોકો પવિત્ર પ્રેરણાઓથી હવા ભર્યા બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp