આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યા ની અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

પ્રતીકાત્મક તસવીર:આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યા ની અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.. 

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યા ની અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ..

પ્રતીકાત્મક તસવીર:આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યા ની અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.. 
પ્રતીકાત્મક તસવીર:આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યા ની અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.. 

ચૂંટણીની તમામ કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણ માં યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભારતમાં ચૂંટણી પંચ દ્વારા તારીખ ત્રીજી નવેમ્બર 2022 ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ 2022 ના જાહેર થયેલા.

ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા ની ઉપસ્થિતિમાં આજરોજ મહીસાગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમોના મીડિયા મિત્રો સાથે પત્રકાર પરિષદ યોજાઈ.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા એ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમોના તંત્રીઓ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું.

કે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બંને.

તેઓ જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક 123 સંતરામપુર અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

જિલ્લામાં કુલ 974 મતદાન મથકો આવેલા છે મહીસાગર જીલ્લા માત્રણ વિધાનસભા મત વિસ્તાર તારીખ ૧૦-૧૦-૨૦૨૨ ની સ્થિતિએ કુલ ૮, ૧૪, ૨૮૩ મતદારો નોંધાયેલો છે .

જેમાં ૪, ૧૬,૫૦૩પુરુષ મતદારો ૩,૯૭,૭૬૪ મહિલા મતદારો ૧૬ થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે .

દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉપરાંત જિલ્લા ના પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો તથા ભૂતપૂર્વ ચૂંટણી પ્રક્રિયામાં પત્રકાર મિત્રો તથા

સામાન્ય જનને પડેલી મુશ્કેલી નું પુનરાવર્તન ન થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

તેવો ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp