આર બી આઈ એ લોન્ચ કર્યા એ ડિજિટલ રૂપિયા શું છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો

પ્રતીકાત્મક તસવીર:આર બી આઈ એ લોન્ચ કર્યા એ ડિજિટલ રૂપિયા શું છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો

આર બી આઈ એ લોન્ચ કર્યા એ ડિજિટલ રૂપિયા શું છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો

પ્રતીકાત્મક તસવીર:આર બી આઈ એ લોન્ચ કર્યા એ ડિજિટલ રૂપિયા શું છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો
પ્રતીકાત્મક તસવીર:આર બી આઈ એ લોન્ચ કર્યા એ ડિજિટલ રૂપિયા શું છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો

દેશના પોતાના ડિજિટલ રૂપિયાની રાહનો અંત આવવા જઈ રહ્યો છે

ભારતીય રિઝર્વ બેન્ક કે ડિજિટલ ચલણ શરૂ કર્યો છે

હાલમાં તેમને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યો છે

અને દેશની માત્ર નવ બેંકો જ તેમાં પેમેન્ટ અથવા સેટલમેન્ટ કરી શકશે

રિઝર્વ બેન્ક અનુસાર આ ડિજિટલ રુપિયાનો ઉપયોગ પહેલા સરકારી સિક્યુરિટી જ એટલે કે સરકારી બોર્ડ વગેરેની ખરીદી અને વેચાણ પર સેટલમેન્ટ રકમ તરીકે કરવામાં આવશે

જોકે આરબીઆઈ એ એમ પણ કહ્યું છે કે એક મહિનાની અંદર ડિજિટલ રુપીયો રીટેલ ટ્રાન્જેક્શન નાના વ્યવહારો માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે

ડિજિટલ રુપિયાના માધ્યમથી લોકોની રોકડ પરની નિર્ભરતા હવે ઓછી થશે

અને એક રીતે તે હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે પણ સારો વિકલ્પ સાબિત થશે

અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન ચલણ રૂપિયો અથવા ચેક અથવા કોઈપણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે

પરંતુ ડિજિટલ નોટિસમાં કોઈ હાર્ડ કરન્સી ની જરૂર પડશે નહીં

તમે વોલેટ ટુ વોલેટ વ્યવહારો કરી શકશો ડિજિટલ રુપીયો શું છે

ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે સીબીડીસી એ ડિજિટલ સ્વરૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ કાનૂની ચલણ છે

આરબીઆઈ ની વેબસાઈટ અનુસાર તે પેપર કરન્સી જેવું જ છે

અને તેને પેપર કરન્સી સાથે બદલી શકાય છે માત્ર તેનું સ્વરૂપ અલગ છે

સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ ચલણ અથવા ડિજિટલ રૂપિયા એ આરબીઆઈ દ્વારા ડિજિટલ સ્વરૂપમાં જારી કરાયેલ ચલણી નોટો છે

ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપમાં હાજર રૂપિયા નો ઉપયોગ કોન્ટ્રેક્ટ કટલેસ વ્યવહારો માટે કરી શકાય છે

ભારતમાં બે પ્રકારની ડિજિટલ કરન્સી છે google pay paytm યુપીઆઈ જેવા એ વોલેટ્સ થી કેવી રીતે અલગ છે

એ વોલેટમાં એક મર્યાદા છે પરંતુ તમે તેમાં ડિજિટલ કરન્સી કરતા પણ મોટી રકમ ટ્રાન્સફર કરી શકશો.

પરંતુ આમાં સુરક્ષાની પણ મોટી ચિંતા રહેશે જેથી તે ચૂકી ન જાય જેમ કે ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાના કિસ્સામાં શું કરવામાં આવશે

આ અંગેની વિગતો પણ આરબીઆઇ દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે

શું ચલણી નોટો સમાપ્ત થશે ના એવું નહીં થાય પરંતુ તે અનુકૂળ રહેશે

હવે જો તમારી નોટો ફાટશે કે ચોરાઈ જશે તો સમસ્યા થશે

પરંતુ ડિજિટલ ચલણમાં આ બધી સમસ્યા નહીં હોય મુસાફરી દરમિયાન કોઈ ટેન્શન રહેશે નહીં

અત્યારે બે લાખ પાંચ લાખ ટ્રાન્સફર કરવા મુશ્કેલ છે જે હવે સરળ બનશે

રોકડ ટ્રાન્સફરને અપગ્રેડ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે

ડિજિટલ રૂપિયામાં ફાયદા શું છે સૌથી મોટો ફાયદો એ થશે કે મોટો છાપવા અને તેને બેંકોની શાખાઓ એટીએમ સુધી પહોંચાડવાનો ખર્ચ બચી જશે

તેની સાથે દાઝવા કાપવા ફાટવા અને ભીના થવા જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે પાછલા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક કે લગભગ પાંચ કરોડ રૂપિયા માત્ર મોટો છાપવા પાછળ ખર્ચવા પડ્યા હતા.

દર વર્ષે મુદ્રિત ચલણની રકમ અનુસાર આ ખર્ચ ઘટે છે અને વધે છે

ડિજિટલ રુપિયાનો ટ્રેન્ડ વધવાથી આ ખર્ચ બચશે આ સાથે સમાધાન નું જોખમ પણ ઘટશે

નવા યુગના સાહસિકો પણ તેના આધારે નવી ટેકનોલોજી સાથે

ઉત્પાદનનો લાવી શકશે એક રીતે પેમેન્ટ સિસ્ટમમાં નવા ઉત્પાદનો લાવવાની પ્રોત્સાહન આપવામાં આવશે ડિજિટલ મની સાથે વિદેશમાં નાણા મોકલવા કે માંગવાની વ્યવસ્થાને સરળ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp