બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મુડેઠા બુથ કેન્દ્રની મુલાકાત લીધી હતી……

કાંકરેજ ૧૫ વિધાનસભા મત વિસ્તાર ના મૂડેઠા પ્રાથમિક શાળા બુથ-૨ ની લીધી મુલાકાત વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી હતી……..
બનાસકાંઠા જિલ્લામાં આવી રહેલ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ બુથ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
સાથે ડીસા તાલુકા ,તેમજ કાંકરેજ વહિવટી તંત્ર સાથે રહી બુથ કેન્દ્રની ચકાસણી કરી હતી
અને મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવવી હતી.
જે પ્રસંગે ગામના સરપંચ,તલાટી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….