દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાના ખતરા થી બચાય છે

પ્રતીકાત્મક તસવીર:દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાના ખતરા થી બચાય છે

દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાના ખતરા થી બચાય છે

પ્રતીકાત્મક તસવીર:દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાના ખતરા થી બચાય છે
પ્રતીકાત્મક તસવીર:દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાના ખતરા થી બચાય છે

 

ન્યુ દિલ્હી અમેરિકા ની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ ના વૈજ્ઞાનિકોએ 15,792 લોકોના સીરમ સોડિયમનું સ્તર તપાસીયુ બ્લડમાં સોડિયમ ની માત્રાથી જાણવા મળ્યું કે શરીરમાં પાણીની ઉણપ છે

કે નહીં સામાન્ય રીતે એક્સપર્ટ એક વ્યક્તિને દરરોજ બે લીટર પાણી પીવાની સલાહ આપે છે

પરંતુ અગાઉના કેટલાક રિસર્ચમાં એ સાબિત થયું છે કે લોકો આટલું પાણી નથી પીતા.

જો તમે દરરોજ આઠ ગ્લાસ પાણી પીવો છો તો હાર્ટ ફેલ થવાનું જોખમ ઘટી જાય છે

શરીરમાં પાણીની ઉણપ પૂરી કરીને હાર્ટ ફેલની અટકાવી શકાય છે

25 વર્ષ સુધી 15,792 લોકો પર કરવામાં આવેલી સ્ટડી ના અનુસાર શરીરમાં પાણીની ઉણપ થવાથી હાર્ટ ફેલનું જોખમ વધી જાય છે

સંશોધકો ના અનુસાર પ્રતિ એક સીરમ સોડિયમ કોનસનટેશપ વધવા પર હાર્ટ ફેલ થવાનું જોખમ 1.11 ગણું અને લેફ્ટ વેન્ટીક્યુલર સુધી હાઇપર ટ્રોફી નું રિસ્ક 1.2 ગણું વધી શકે છે

જો સીરમ સોડિયમનું લેવલ 142 સુધી વધી જાય છે તો હાર્ટ ફેલ નું જોખમ પણ વધે છે

આવું થવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી કરવાની જરૂર હોય છે

સોશિયલ મીડિયા અને whatsapp એપ મેસેજમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે

જે તમારા સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે હાર્ટને લઈને પણ અનેક અફવાઓ વાયરલ થાય છે

જેમ કે દિવસની શરૂઆત ચાર ગ્લાસ પાણીથી કરીએ

તો હદય રોગોનું જોખમ રહેતું નથી આ પ્રકારના મેસેજથી બચ્યો અને ડોક્ટરની સલાહ પ્રમાણે જ નિર્ણય લો નહીં તો આવી અફવાઓ પર ધ્યાન આપશો

તો તમારું તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે ધુમ્રપાન સંપૂર્ણ રીતે છોડી દો સતત ધૂમ્રપાન કરવાથી તેનો ધુમાડો ધમનીઓની લાઇનિંગ ને નબળી કરી દે છે

તેમાંથી ધમનીઓમાં ચરબી જમા થવાની આશંકા વધી જાય છે

આલ્કોહોલ થી દૂર રહેવાથી હાર્ટ હેલ્થ થી રહે છે દરરોજ મીનીમમ સાત કલાકની ઊંઘ લો. વહેલા સુઈને વહેલા જાગવાનું રૂટિન બનાવો રાતે 10:00 વાગ્યે સૂઈને સવારે 6:00 વાગે જાગવાનો આદર્શ સમય છે

તેનાથી શરીર નાઈટ સાયકલમાં સારી રીતે કામ કરી શકશે તણાવ થી દૂર રહો

તેની સીધી અસર મસ્તિષ્ક અને હદય પર થાય છે અઠવાડિયામાં પાંચ દિવસ 45 મિનિટ એક્સરસાઇઝ કરો વોકિંગ કરો છો તો પણ તેની અસર જોવા મળશે હદયની બીમારીઓનું કારણ મેદસ્વિતા પણ છે

જેટલું વજન વધશે તેટલું હદય રોગનું જોખમ વધશે ફિટનેસનું લેવલ ઊંચું લાવવા માટે પ્રયાસ કરો કે સીધા ઉભા રહો

ત્યારે નીચે જોવા પર બેટનું બક્કલ દેખાય જો એક થી એક પોઈન્ટ પાંચ કિલોમીટરના અંતરે ક્યાંક જવું છે

તો ચાલતા જાઓ ઘઉંની રોટલી ને બદલે બાજરા જુવાર અથવા રાગી અથવા તમામના મિશ્રણની રોટલી ખાવી કેરી કેળા ચીકુ સહિતનો સ્વાદે વધારે ગયા ફળો ઓછા લો.

તેના બદલે પપૈયું કીવી નારંગી સહિતના ફળો ખાવા તળેલી અને ગળી વસ્તુઓનું જેટલું ઓછું સેવન કરશો તેટલું સારું છે ભૂખ હોય તેનાથી 20 ટકા ઓછું ભોજન લો અને દર 15 દિવસે વજન ચેક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp