ખેડા પાલિકાએ 10 વર્ષ જૂનો અને મજબૂત RCC રોડ તોડી નાંખ્યો

પ્રતીકાત્મક તસવીર:ખેડા પાલિકાએ 10 વર્ષ જૂનો અને મજબૂત RCC રોડ તોડી નાંખ્યો

ખેડા નગરપાલિકા દ્વારા પાલિકા બહાર આવેલ રસ્તો તોડી નાખી નવો રસ્તો બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ખેડા નગરપાલિકાની બહાર આવેલ રસ્તો નવો બનાવવાની કામગીરી માટે જૂનો વપરાશમાં લેવાતો રસ્તો ગુરુવારે મોડી રાતે તોડી નાખવામાં આવ્યો હતો.

રાત્રીના સમયે તોડવામાં આવેલ રસ્તાને પગલે સવારે શાળાએ બાળકોને મુકવા જતા વાહનોને પસાર થવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા 50 મીટર જેટલા અંતરના રોડને અગાઉ 10 વર્ષ પહેલાં બનાવાયો હતો.

આ રસ્તો તોડીને નવીન આર સી.સી.રોડ 11 લાખના ખર્ચે 14માં નાણાંપંચમાં મંજુર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp