અમદાવાદ ક્રિકેટ સટૃ!ના કરોડોના રેજેટમાં રાજકોટના બે નામચીન બુકીઓના નામ પણ ખુલ્યા…!
સોલા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન દ્વારા નેટવર્ક પકડતા ગુજરાતના કુખ્યાત બુકીઓની આઈડી નીકળી દુબઈમાં બેઠા પોતાની વેબ આઈડી કરોડોની સોદાબાજી ઉર્જાના ટોમી
રાજકોટના રાકેશ રાજદેવ દિનકર ની સંડોવણી ખુલી બાર બુકી સામે ગુનો નોંધાયો.
અમદાવાદ સોલા વિસ્તાર અધિન શ્રી આ ફ્લેટમાં ચાલતા ઓનલાઇન ક્રિકેટ સટૃ!ના નેટવર્ક નો ક્રાઈમ બ્રાન્ચ એ પરદા ફાસ કરતા દુબઈ થી બેઠા ગુજરાતના નામચીન બુકીયો કરોડોની સોદાબાજીનું રેકેટ ચલાવતા હોવાનું
અને જેમાં રાજકોટના વતની રાકેશ રાજદેવ ઉફે આર આર તથા દિનકર દાઢીધારીયા ઊફે રોકી નું પણ નામ ખુલ્યું છે
દુબઈ સ્થિત ઊર્જાના કુખ્યાત ચેતન પટેલ ઉફે ટોમી રાકેશ મળી 12 બુકીઓ સામે ગુનો નોંધાયો છે
તપાસમાં હજી કેટલાક માથાના નાનો કે ધનાઢ્ય પટરોના નામો ખુલવાની સંભાવના છે
પરંતુ હવે કબજે થયેલા લેપટોપ ચાર મોબાઇલ ફોનનો તપાસની ટીમ કેવો અભ્યાસ કરશે
અને શું નીકળશે તે તેમના હાથમાં કે તપાસમાં રહેશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ માહિતી આધારે સોલા સ્થિત ફ્લેટમાં દરોડો પાડી મેહુલ રમેશભાઈ પુજારાને ઓનલાઈન વેબ આઈડી મારફતે ક્રિકેટ સટાનો નેટવર્ક ચલાવતો પકડી પાડ્યો હતો.
મેહુલ પાસેથી લેપટોપ ચાર મોબાઇલ કબજે થયા હતા.
મેહુલ દ્વારા ઓનલાઇન સટ્ટોબેટિંગ ઉપરાંત બોબડી લાઈન સત્તાનું પણ રેકેટ ચાલતું હતું
અમદાવાદમાં ચાલતા નું સીધું કનેક્શન મૂળ ગુજરાતના વતનીઓ હાલ દુબઈ રહેતા કુખ્યાત બુકીઓ સાથે ખુલ્યું હતું
ઉજાના કુખ્યાત બુકી ચેતન પટેલ ઉફેટોમી ચેતન ના સાગરીત જીમી ગોલ્ડ દુબઈમાં રહેતા
મીત ગુજરાત તેમજ રાજકોટના વતની અને દુબઈમાં રહેતા રાકેશ રાજદેવ ઉર્ફે આર આર ઉપરાંત રાજકોટમાં જ દિનકર દાણીધાર્યા ઉફે રોકી ના નામો ખુલ્યા છે
આ ઉપરાંત જેતપુરના ધવલ ચિન્ટુ સુરત પરિમલ દુબઈ નીતિન કલકત્તા બાબા હૈદરાબાદ ઉફે ત્રિમૂર્તિ બોબડી બોબડી લાઈન કલકત્તાના બુકીની ખુલ્લી છે
તપાસમાં લેપટોપ મોબાઇલમાં પોલીસને તપાસ દરમિયાન કરોડોના સોદાઓ થયાની માહિતી મળવાની સંભાવના છે
મેહુલ પુજારા દુબઈ સ્થિત બુકીઓની ઓનલાઈન વેબસાઈટ આઇડી પર ક્રિકેટ સટાનું નેટવર્ક ચલાવતો હતો.
કઈ કઈ સાઈડ પર રમતો હતો સટ્ટો
પોલીસે કબજે કરેલા લેપટોપ મોબાઈલ અન્ય સાહિત્યમાં દુબઈ સ્થિત બુકીઓની ઓનલાઈન સાહિત્ય પર ક્રિકેટ સટ્ટો ચાલતો હતો
જેમાં વુલ્ફ ૭૭૭.કોમ,તાજ ૭૭૭.કોમ,રેઈન્બો ૭૭૭.કોમ,રોડ્સ એકસ.કોમ,રાધે એકસ.કોમ નામની આઇડી પર રેકેટ ચાલતું હતું