અમદાવાદ RTO નો અણધડ વહીવટ: કોન્ટ્રાક્ટ ના ચક્કરમાં દોઢ લાખ લાયસન્સ અટવાયા….!
અમદાવાદ RTOની ભુલના કારણે ૧.૫ લાખ લોકો ના લાયસન્સ અટવાયા છે જુની કંપની એ જુનથી ઓગસ્ટ સુધી ના લાયસન્સ ડિસપેચ ન કરતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા છે
જુની કંપની એ જુનથી ઓગસ્ટ સુધી ના લાયસન્સ ડિસપેચ ન કરવાની સાથે જુના લાયસન્સ ના ડેટાની પણ સ્પષ્ટ તા કરી નથી મહતવનૂ છે કે વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી કંપની ને કોન્ટ્રાક્ટ આપ્યો છે
જુનથી સપ્ટેમ્બર સુધી ના બનાવાયા નથી લાયસન્સ વાહન ચાલકો ના નવા જુના નામ સરનામા સુધારા સહિતના લાયસન્સ ડિસપેચ થયાં નથી
જુનથી સપ્ટેમ્બર સુધી ના લાયસન્સ બનાવવામા આવ્યા નથી જેથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ બનાવવા માટે નથી કંપની ને કોન્ટ્રાક્ટ અપાયો છે
નવી કંપની એ સપ્ટેમ્બર મહિના પછી નાં લાયસન્સ બનાવવાની કામગીરી શરૂ કરી છે
એવાં માં સવાલ એ ઉભો થાય છે કે જુન થી સપ્ટેમ્બર ના લાયસન્સ ક્યારે બનશે
જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ નથી કર્યા.
ડિસ્પેચ લાઇસન્સ ડિસ્પેચ ન કરવા સાથે જુના લાયસન્સ ના ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી.
RTO ના ધક્કા નહીં ખાવા પડે અંતે ઉલ્લેખનીય છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે રાહત આપી છે
એવું કહેવાય છે કે 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં.
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી જંડી આપી છે
મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરીફીકેશન દ્વારા ૫૮ સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે
મંત્રાલય શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે
નોટિફિકેશન અનુસાર આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે
તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોજ ઓછો થશે
સાથે જ RTOઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે
તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે ઓનલાઇન મળતી સેવાઓમાં લર્નિંગ લાઇસન્સ માટે અરજી લર્નિંગ લાઇસન્સ માં સરનામું નામ ફોટો ફોટો બદલવો ડુપ્લીકેટ લર્નિંગ લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે
સામેલ આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ પરમિટ આપવા કંડકટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે RTOઓ ઓફિસે જવાની જરૂર નહીં પડે