મોરવા હડફ : પૂતળા દહન આદિવાસી સમાજ દ્રારા કરવા આવ્યું…

મોરવા હડફ તાલુકાના મોરા ખાતે બોગસ આદિવાસી નિમીષાબેન સુથારનું પૂતળા દહન આદિવાસી સમાજ દ્રારા કરવા આવ્યું હતું
અને હમેશા સાચા આદિવાસી નુકસાન દેખાય રહીંયુ છે
અને ભૂતકાળમાં પણ ૨૦૧૨ / ૧૩ માં બોગસ આદિવાસી નિમીષા સુથાર ને ટિકિટ આપી સાચા આદિવાસીને અન્યાય કરીયો હતો
અને ૨૦૧૭ માં અને ૨૦૨૦ માં પેટા ચૂંટણીમાં પણ સાચા આદિવાસીને ખુબજ અન્યાય કરેલ છે
તો હવે આદિવાસી સમાજ ચૂપ બેસે તેમ નથી અને ભવિષ્યમાં આવનાર ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં અમને એધાણ દેખાય રહિયા છે કે બોગસ આદિવાસી નિમીષા સુથારને રિપીટ કરવામાં આવી રહિયા છે
તો જો રિપીટ કરશે તો પુરા આદિવાસી એરિયામાં દરેક ગામોમાં ગામમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં
અને દરેક ગામમોમાં મોટા પાયે બેનરો તેમજ ગામમાં આવવાની સખત મનાય છે
એવા પોસ્ટરો લગાવવામાં અને જો એટલું પણ કોઈના વિચારે તો ભવિષ્યમાં આદિવાસી સમાજ દરેક બાબતે લડવા તૈયાર છે
નિમીષા સુથાર આજે પણ બોગસ હતી કાલે પણ બોગસ હતી ભવિષ્યમાં પણ બોગસ હશે કઈ કાગળ પર આદિવાસી નહીં બની જવાતું
આદિવાસીના રીતિ રિવાજો અને આદિવાસી સમાજમાં જન્મ લેવો પડે અને સાચા આદિવાસી આજે પણ બોલે છે
અને કાલે પણ બોલશે અને આવનાર સમયમાં પણ બોલશે..
તેવુ લોકોમા ચર્ચાઈ રહેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહેલ છે………