બનાસકાંઠા : ખાણ-ખનીજ વિભાગની લાલ આખ બે દિવસમાં અવરલોડ ચાર ડમ્પર જપ્ત કરી કાયદેસરની કરી કાર્યવાહી.
બનાસકાંઠા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગની લાલ આખ બે દિવસમાં અવરલોડ ચાર ડમ્પર જપ્ત કરી કાયદેસરની કરી કાર્યવાહી….
ખાણ ખનીજ વિભાગ પાલનપુર દ્વારા કંબોઈ ચોકડી ખાતે ઓચિંતા ની તપાસ દરમ્યાન રોયલ્ટી પાસ કરતા વધુ વાહન ખનન કરતા બે ડમ્પરો પકડાયા
શિહોરી પોલીસ સ્ટેશન સીજ કરી વાહન અને મુદ્દા માલ કુલ મળી ૫૫ લાખ મુદ્દામાલ જયભાઈ પટેલ ખાણ ખનીજ ટીમ દ્વારા પકડવામાં આવ્યા
જેને દંડકીય કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે….
ખાણ-ખનીજ દ્વારા કાયમી માટે કાંકરેજ ની બનાસનદી વિસ્તારમાં થતી ગેર કાયદેસર સાદી રેતી ચોરી અટકાવવાના ભાગ રૂપે ટુક સમયમાં ધામાં નાંખતાજ ભૂમાફિયા ની ખેર નથી તેવું જાણવા મળયુ હતું
તેમજ ૧૭ તારીખે રોજ મોટાસણ દાતા રોડ ઉપરથી રોયલ્ટી પાસ કરતા વધુ અધ્ધર બિલ્ડીંગ સ્ટંટ ખનીજ વહન કરતા બે ટ્રકોની ઝડપી પાડી
દાતા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ ભૂસ્તર શાસ્ત્રી શ્રી જણાવ્યા મુજબ ખનીજ ચોરી કરતા ઇસમો સામે ઓચિંતા ની તપાસ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે….