રાજકોટ : ગઢડામાં જમીન વિવાદ મા ૯૦ વર્ષીય માતાનું કરાયું અપહરણ..

રાજકોટના ગઢડામાં ૪૮ એકર જમીન વિવાદના મામલે થરા રાજઘરાના ૯૦ વર્ષીય મોટીમાતાનું કરાયું અપહરણ…
સાત દિવસ થયા બાદ પણ રાજમાતાની ભાળ ના મળતા નોંધાઈ પોલીસ ફરિયાદ…
રાજઘરાના રસિકકુવરબાને ચાર વ્યક્તિઓ દ્વારા અજ્ઞાત સ્થળે છુપાવી કરાયું છે અપહરણ…
સમગ્ર મામલે થરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી….